વિડિયો કોન્ફરન્સમાં હાજર રહેવા બાબત.
Regarding the Above Subject, It is to be Stated that a Video Conference will be Organized on 12-08-2021 as per the Agenda with the Chairman of the Hon- Inform the Co - ordinator from Your Level to be Present.
The video Conference is Planned through the Microsoft team. A Link to this will be Sent Later.
Issues of Video Conference to be Held on 12-08-2021 with District Education Officers adn District Primary Education Officers.
QE Cell
1. નિપૂણ ભારત પ્રોજેકટ અંતર્ગત FLN મિશન પ્રેઝન્ટેશન/ચર્ચા
MIS
2. Child Tracking System
3. U-DISE+
4. Teaacher Portal
5. G-Shala
6. MS Team
7. Swamulyankan
AS/VE
8. વોકેસનલ એજ્યુકેશન અંતર્ગત 345 શાળાઓમાં વોકેસનલ એજ્યુકેશન શરૂ કરાવવું
૯. જુની 16 શાળાઓમાં હેલ્થકેર - 2 વર્ષ પેટર્નમાં શરૂ કરાવવું
10. ગુજરાત કેરિયર પોર્ટલ અંતર્ગત પ્રોગ્રેસ
11. વોકેસનલ ટ્રેનર્સની કામગીરીનું માસિક રીવ્યુ
12. જીલ્લા અને તાલુકા કક્ષાએથી વોકેસનલ
વોકેસનલ એજ્યુકેસન
13. શાળાબહાર અને વંચિત જુથના બાળકોનો સર્વે
14. શાળાબહારના બાળકોનું નામાંકન અને પ્રબંધ પોર્ટલ પર પ્રગતિની વિગતોની ચર્ચા
15. માધ્યમિક કક્ષાએ વિધાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટ સેવાની ચર્ચા
16. NIOS અંતર્ગત પ્રવેશ મેળવેલ બાળકોની વિગતોની ચર્ચા
Girls Edu.
17. મોડેલ સ્કુલ અને KGBV માં નામાંકન માટેની ચર્ચા
18. મોડેલ સ્કુલોમાં વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવા અંગે થયેલ કામગીરીની સમીક્ષા
19. KGBV અપગ્રેડેશન ચર્ચા
20. KGBV/મોડલ સ્કુલ /મોડલ ડે સ્કુલનાં મહેકમ અંગેની ચર્ચા
Account
21. તારીખ :- ૧૨-૦૪-૨૦૨૧ નાં MHRD નાં પત્ર અન્વયે સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ માટે સીન્ગલ નોડલ એજન્સી (SNA) નિયુકત કરી ઝીરો બેલેન્સ / નોન ફંડ બેંક એકાઉન્ટ ખોલવવા માટેની ચર્ચા
22. સને ૨૦૨૦-૨૧ નું ઇન્ટરનલ ઓડીટ અંગેની ચર્ચા
23. હિસાબી શાખા અંતર્ગત જિલ્લાકક્ષાએ નાણાકીય કામગીરી માટેની પદ્ધતિ અંગે ચર્ચા
Civil
24. RMSA /મોડેલ સ્કુલ /KGBV / BRC ભવન બાંધકામ માટે જમીનના પ્રશ્નોની ચર્ચા
25. જિલ્લા કક્ષાએ Civil વર્કસની કામગીરી/મોનીટરીંગ બાબતે ચર્ચા.
Important Link::::::
Tag :
PaRipatra
0 Komentar untuk "Video Conference ma Hajar Raheva Babat."