Augest - 2022 Months All Paripatra G.R. , News, Latest Updates
National Awards to Teachers 2022 - Regarding Date :- 23-08-2022
I am glad to inform that you have been selected for the National Awards to Teachers 2022. The award ceremony is Scheduled to be held at vigyan bhavan, new Delhi 5th September 2022.
Each Award carries a certificate of Merit , a cash award of Rs. 50,000/- and a Silver Medal. Your Boarding and Lodging Arrangements have been made at Hotel "The Ashok" 50-B Diplomatic Enclave, Chanakyapuri, New Delhi - 110021 (Phone : 011-26110101).
2013 ની ભરતીના શિક્ષકોની સળંગ નૌકરી ઉ.પ.ધો. ની દરખાસ્ત મોકલવા બાબત. Date : 23-08-2022
રાજ્ય પ્રાથમિક સંધ દ્વારા જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નોનાં નિરાકરણ ન મળતા આંદોલનના કાર્યક્રમો જાહેર કરવા બાબત. Date : 23-08-2022
વિધા પ્રવેશ (શાળા તત્પરતા) તાલીમમાં શિક્ષકને મોકલવા બાબત. Date : 01-08-2022
કલા ઉત્સવ કાર્યક્રમ બાબત. Date : 01-08-2022
રાજયમાં પ્રાક્રૂતિક કૃષિ વિષય પર તાલીમ કાર્યક્રમ બાબત. Date : 01-08-2022
Twinningકાર્યક્રમનુ આયોજન કરવા બાબત. Date 06-08-2022
કલા મહાકુંભ - 2022માં ભાગ લેવા માટેનો પ્રવેશ મોકલવા બાબત. Date : 08-08-2022
હર ઘર તિરંગા કાર્યક્રમ અંગે ડેટા સંકલનની કામગીરી કરવા બાબત. Date : 10-08-2022
"નશા મુક્ત ભારત અભિયાન" હેઠળ તમામ સ્કૂલ, College , અને જાહેર સંસ્થાઓમાં પ્રતિજ્ઞા લેવડાવવા બાબત. Date : 10-08-2022
GOG ટ્રાન્સપોર્ટશન સુવિધાની દરખાસ્તો મોકલી આપવા બાબત. Date : 10-08-2022
www.harghartiranga.com ની વેબસાઈટ પર જઈ સેલ્ફી અપલોડ કરવા બાબત. Date : 12-08-2022
SOE શાળાના આચાર્યશ્રી ,સી.આર.સી.કો.ઑ.શ્રી, બીટ નિરીક્ષક શ્રી ટી.પી.ઈ.ઑ.શ્રી ની તાલીમ બાબત. Date : 12-08-2022
SOE તાલીમમાં હાજર રહેવા બાબત Date : 17-08-2022
સ્વચ્છ વિધાલય પુરસ્કાર વર્ષ 2021-22 અંતર્ગત રાજ્ય કક્ષાના સન્માન કાર્યક્રમનુ જીવંત પ્રસારણ નિહાળવા બાબત. Date : 20-08-2022
"સ્વચ્છતા પખવાડા" ની ઉજવણી કરવા બાબત Date : 22-08-2022
Participation in Digital Survey for National Curriculum Reg.
National Education Policy was Announced on 29th July 2020.
The New Policy aims to pave way for transformational reforms in school and higher education systems in the country. the policy envisions the holistic development of youth with emphasis on imparting of skills as a key element of the moderm education system. NEP provides for preparation of National Curriculum Framework for School education.The Process of Preparation of National Curriculum Framework is under way.As Education is matter that i relevent to al.it is strongly felt that views of all stakcholder be taken into consideration.
વિધાસહાયક ભરતી (ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ) વર્ષ 2022 પ્રતિક્ષાયાદીમાંથી જિલ્લા/નગર પસંદગી કરનાર ઉમેદવારોનું સાહિત્ય મેળવી લેવા બાબત. Date : 23-08-2022
સિનિયોરીટી બાબતની કોર્ટમેટર અંતર્ગત SCA No. 8667/2022 અને સંલગ્ન મેટર્સ સંબધિત માહિતી આપવા બાબત. Date :- 24-08-2022
Strengthening of Sports Education ની ગ્રાન્ટ ફાળવણી કરવા બાબત. Date :- 08-08-2022
સેવાપોથી પગાર બાંધણી ચકાસણી અર્થે આ કચેરી ખાતે રજૂ કરવા બાબત. Date : 24-08-2022
0 Komentar untuk "Augest - 2022 Months All Paripatra, G.R., News, Latest Updates"