શાળા SMC માટે સરળ PFMS સંપૂર્ણ મેથડ (Method)
DSC દેશી મેથડ
સૌ પ્રથમ Winapp software કમ્પ્યુટરમાં Install કરી લેવો.
DSC ચડાવીને DSC નો Software જાતે ખૂલે તે Install કરી Login પણ કરી લેવું.
Step -1 : Admin I'd ખોલાવવું
- બેન્કમાં જવું
- Account Activation Payment
- GJ290 સ્કીમ સિલેક્ટ કરો
- Epay Using DSC સિલેક્ટ
- સાથે Print Pay Advice પણ કરવું
Step -2 : SMC અને Principal નું DA ખોલો
- Masters માં જાઓ
- DSC Winapp પર જાઓ
- DSC Computer માં લગાવી PIN નાખી ચાલુ કરી દેવું.
- Master માં DSC Management માં જવું.
- Aprove Winapp માં જવું.
- એટલે જાતે DSC નું સોફ્ટવેર ખુલશે તેમાં Select Certificate માં જે તે નું નામ હશે
- બાજુમાં Counter Sign ને Add કરવું ને Pin નાખી Submitte કરો
0 Komentar untuk "શાળા SMC માટે સરળ PFMS સંપૂર્ણ મેથડ (Method)"