બાલવાટિકા થી લઈને ધોરણ 1 થી 8 ના લેટેસ્ટ પરિણામ પત્રકો વર્ષ 2025
બાલવાટિકા થી ધોરણ-૮ સુધીના પરિણામ પત્રકો EXCEL FILE

UPDATE 14/03/2025
નવા પરિણામ પત્રકો EXCEL FILE
ધોરણ ૩ના પરિણામ પત્રક ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો.
ધોરણ ૪ના પરિણામ પત્રક ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો.
ધોરણ ૫ના પરિણામ પત્રક ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો.
ધોરણ ૬ ના પરિણામ પત્રક ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો.
ધોરણ ૭ના પરિણામ પત્રક ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો.
ધોરણ ૮ના પરિણામ પત્રક ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો.
*ઉપરોક્ત પરિણામ પત્રકના ફાયદાઓ*
🔯 No VBA no Macro file. Only simple excel file
🔯 *ગુજરાતમાં સૌપ્રથમ વીબીએ વગર* વર્ગની *રજીસ્ટર સંખ્યા* મુજબની જ *રો ખુલશે* તેમજ તે *મુજબની જ પ્રિન્ટ* લઈ શકાશે.
🔯 *ખોટી એન્ટ્રી થઈ શકશે નહીં.* ઉદાહરણ તરીકે 40 માર્ક્સ નો પ્રશ્નો 41 માર્ક્સ થશે નહીં. મોબાઈલ નંબર 10 અંકનો જ જોઈએ. યુનિક આઈડી નંબર 18 અંક નો જ જોઈએ.
🔯 પરિણામ *એક પેજમાં એક* તેમજ *એક પેજમાં બે વિદ્યાર્થી* ની *પ્રિન્ટ* લઈ શકાય.
🔯 પરિણામ *માર્ક્સ સાથે* જોવે છે કે *માર્ક્સ વિના* જોઈએ છે તે મુજબનું પરિણામ આપતું પત્રક.
🔯 તમામ વિષયની *ગુણ સ્લીપ* તૈયાર થઈ જશે.
🔯 *બંને સત્રો* માટે *તમામ* *પત્રકો* બતાવતી ફાઈલ.
🔯 ધોરણ *આઠનો* અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થી માટે *પત્રક G*
🔯 પરિણામ પત્રકની સાથે સાથે *SOE પત્રક* – બંને સત્ર
🔯 પરિણામ પત્રકની સાથે સાથે તમામ *વિષય વાઇઝ ગ્રેડ પત્રક* – બંને સત્ર
🔯 પરિણામ પત્રકની સાથે સાથે *જાતિ વાઈજ ગ્રેડ પત્રક* – બંને સત્ર
🔯 પરિણામ પત્રકની સાથે સાથે *વર્ગમાં પ્રથમ ત્રણ નંબર વિદ્યાર્થી* ની માહિતી આપતું પત્રક – બંને સત્ર
🔯ઉપરોક્ત ફાઈલ *મોબાઈલમાં ઓપન કરવી નહીં તેમજ આ ફાઇલ અદ્યતન છે*
🔯 પરિણામમાં પરીક્ષામાં વિદ્યાર્થી *Absent* હશે તો *પરીક્ષા ના કોલમમાં AB* મૂકવું
તેમજ
🔯 *પત્રક B માં સીધા જ 200 માંથી ગુણ મૂકી શકશો* આ ઉપરાંત અન્ય માહિતી પણ અપડેટ કરવામાં આવેલ છે.
*ફાઈલ વપરાશ માટે ધ્યાન માં રાખવાની બાબતો*
🛑 ફાઈલ મોબાઇલમાં ઓપન કરવી નહીં.
🛑 ફોન્ટ *ગુજરાતી Shree 750* કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવા.
🛑 સૌપ્રથમ તમામ ડેટા એન્ટ્રી પત્રકો ભરવા.
🛑 આ છેલ્લે લેટેસ્ટ ફાઈલ છે તો ….
તમારા પરિણામનો જૂનો ડેટા આ ફાઇલમાં કોપી *પેસ્ટ વેલ્યુમાં જઈ વેલ્યુ અને નંબર ફોર્મેટ પર ક્લિક કરી* સેવ કરી લેવું.
Created by
Brijesh K. Patel
Kuvadara Primary school
Ta – Mansa, Di – Gandhinagar
બાલવાટિકા,ધોરણ 1 અને ધોરણ 2 ના પરિણામ પત્રકો નીચેની લીંકથી ડાઉનલોડ કરી શકશો.
- > ધોરણ – ૧ D-1, D-2. EXCEL File Download Click here
- ~> ધોરણ – ૨ D-3, D-4. EXCEL File Download Click here
- ~> બાલવાટિકા પરિણામ પત્રક EXCEL File 30 Students Download Click here
- ~> બાલવાટિકા પરિણામ પત્રક EXCEL File 40 Students Download Click here
- ~> બાલવાટિકા પરિણામ પત્રક EXCEL File 25 Students A4 Download Click here
- ~> પત્રક-E EXCEL File Download Click here
મૂલ્યાંકન પત્રકો A થી F સુધી Pdf ફોર્મેટમાં નીચેની લીંકથી ડાઉનલોડ કરી શકશો.
~> SCE Teacher Guideline Pdf File Download CLICK HERE
~> Patrak A Pdf File Download CLICK HERE
~> Patrak B Pdf File Download CLICK HERE
~> Patrak C Pdf File Download CLICK HERE
~> Patrak D-1 Pdf File Download CLICK HERE
~> Patrak D-2 Pdf File Download CLICK HERE
~> Patrak D-3 Pdf File Download CLICK HERE
~> Patrak D-4 Pdf File Download CLICK HERE
~> Patrak E Pdf File Download CLICK HERE
~> Patrak F Pdf File Download CLICK HERE