ધોરણ 4 વિષય English પેપર સોલ્યુશન તારીખ 15/4/2025
અહીં આપેલ પ્રશ્નપત્ર ના સોલ્યુશન માં કોઈ ભૂલ હોય તો સુધારી લેવાની રહેશે. અહીં ફક્ત માર્ગદર્શન માટે આ સોલ્યુશન મૂકેલ છે.
અગત્યની લીંક
આજનું પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
આજના પેપરનું સોલ્યુશન નીચે રજૂ કરેલ છે જે આપ સૌને ઉપયોગી સાબિત થશે.
📝 પ્રશ્ન ૧: કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો.
કૌંસમાં આપેલા શબ્દો: (Brother, hello, good, nice)
રાહુલ અને વિરાટ વચ્ચેનો સંવાદ આ રીતે પૂર્ણ થશે:
રાહુલ: Hello, Good morning.
વિરાટ: Good morning Rahul.
રાહુલ: Meet my brother.
વિરાટ: Nice to meet you.
📝 પ્રશ્ન ૨: ખૂટતા અક્ષર મૂકી સ્પેલિંગ પૂર્ણ કરો.
1. R _ u _ d
જવાબ: Round ⚽
2. M _ th _ r
જવાબ: Mother 👩👧👦
3. H _ n _
જવાબ: Hand
4. B _ _ ll
જવાબ: Ball ⚾
પ્રશ્ન 3: હનુમાનજી વિશે આ ફકરાને વાંચીને આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે.
🚀 પ્રશ્નો અને જવાબો
1. Write the name of mother of Hanumanji?
હનુમાનજીના માતાનું નામ શું છે?
જવાબ: Anjana was the mother of Hanumanji. 🎉
2. Who is known as Pawanputra?
પવનપુત્ર તરીકે કોણ ઓળખાય છે?
જવાબ: Hanumanji is known as Pawanputra. 👍
3. What did Hanumanji want to eat?
હનુમાનજીને શું ખાવું હતું?
જવાબ: Hanumanji wanted to eat the sun. 🌞
પ્રશ્ન 4: વાક્યોનું અનુલેખન આ પ્રશ્નમાં આપણે આપેલા વાક્યોને ફરીથી લખવાના છે.
1. We stop, We look, We listen.
2. Bimal lived in the village.
3. Do you have any pet?
4. Hello! My name is Riya.
પ્રશ્ન 5: વિગતોનો ઉપયોગ કરીને વાક્યો બનાવો
આ પ્રશ્નમાં આપણે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને 3 થી 5 વાક્યો બનાવવાના છે.
🐄 ગાય વિશે વાક્યો
A cow is a holy animal. 🙏
It is a domestic animal. 💖
It gives us milk. 🥛
Its colour varies. 🎨
🦚 મોર વિશે વાક્યો
A peacock is a beautiful bird. 🤩
It is our national bird. 🇮🇳
It is a big bird. 🌳
It is a colourful bird.🌈
પ્રશ્ન ૬: કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો.
1. Who is your best friend?
2. What is your father’s name?
3. How many runs did Rohit score?
4. Do you help your friends?
પ્રશ્ન ૭: ખોટો અક્ષર છેકી અર્થપૂર્ણ વાક્ય બનાવો.
1. Her name is Bharti.
2. Jigar is my friend.
3. We are students.
4. This is our village.
પ્રશ્ન ૮: કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો.
1. A monkey can jump but it can not fly.
2. Sanjay and Raj are friends.
3. I Want to eat Roti or Paratha.
પ્રશ્ન ૯: ભૂતકાળના વાક્યો શોધો 🔎
આ ફકરામાં ભૂતકાળના વાક્યો આ પ્રમાણે છે:
1. Yesterday was Saturday.
2. I was at the shop.
3. I was happy.
4. Sameer was hungry.
પ્રશ્ન ૧૦: વિરોધી શબ્દોની જોડ 📝
અહીં વિરોધી શબ્દોની સાચી જોડ નીચે મુજબ છે:
1. Tall – Short
2. Thin – Fat
3. Come – Go
4. Big – Small
આ શબ્દો એકબીજાથી વિરુદ્ધ અર્થ ધરાવે છે. 🤩