SwiftChat માં ફક્ત 10 સેકન્ડમાં Result Entry – ShalaSagar થી XMTA Auto Transfer
Gujarat Teachers માટે Mobile + Desktop સૌથી સરળ Result Entry Solution
ગુજરાતના પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રો માટે હવે પરિણામ એન્ટ્રીની પ્રક્રિયા ખૂબ સરળ બની ગઈ છે. હવે કોઈ Excel Sheet ની જરૂર નથી. ફક્ત એકવાર ShalaSagar માં Result તૈયાર કરો અને પછી SwiftChat માં માત્ર 10 થી 15 સેકન્ડમાં XMTA Entry પૂર્ણ થઈ જશે.

આ પ્લેટફોર્મ ખાસ ગુજરાતના શિક્ષકો માટે બનાવાયું છે જેથી સમય બચી શકે, ભૂલો ઓછી થાય અને મોબાઇલથી result તૈયાર કરવાની સરળ સુવિધા મળી રહે.
✨ મુખ્ય ફાયદા
- 📱 મોબાઇલથી સરળતાથી Result બનાવો
- ⚡ SwiftChat માં 10-15 સેકન્ડમાં Entry
- 📊 Excel Sheet ની કોઈ જરૂર નથી
- 💻 Extension દ્વારા Desktop Only Auto Transfer
- ✅ XMTA App / Portal માટે ઝડપી Submission
🖥️ Extension Feature – Desktop Only
મહત્વપૂર્ણ સૂચના: Extension વાળું auto transfer feature હાલ ફક્ત Desktop / Laptop પર જ કામ કરશે. એટલે તમે Result મોબાઇલમાં બનાવી શકો છો, પરંતુ SwiftChat Extension દ્વારા XMTA auto entry transfer માટે Desktop નો ઉપયોગ કરવો પડશે.
🔗 ધોરણવાર સીધી Result Links
📌 Step-by-Step Process
- ઉપરની ધોરણવાર લિંક ખોલો
- મોબાઇલમાં વિદ્યાર્થીઓનું Result તૈયાર કરો
- ShalaSagar માં Final Save કરો
- Desktop / Laptop માં SwiftChat Extension Install કરો
- XMTA Portal Open કરીને Auto Transfer કરો
- માત્ર 10 સેકન્ડમાં તમામ Entry પૂર્ણ
❓ FAQ
Q. શું Excel જરૂરી છે?
ના, Excel Sheet ની કોઈ જરૂર નથી.
Q. શું મોબાઇલમાં કામ કરે છે?
Result બનાવવાનું કામ મોબાઇલમાં થાય છે, પરંતુ Extension દ્વારા auto transfer ફક્ત Desktop પર જ થાય છે.
Q. કયા ધોરણ માટે ઉપલબ્ધ છે?
ધોરણ 3 થી 8 સુધી.
📞 પૂછપરછ: 7990592444