જે જિલ્લાઓમાં સિનિયોરીટીની પ્રતિક્ષાયાદી છે અને તે જિલ્લાઓમાં જિલ્લાફેર (ઓફલાઇન) બદલી કેમ્પ કરવા બાબત

જે જિલ્લાઓમાં સિનિયોરીટીની પ્રતિક્ષાયાદી છે અને તે જિલ્લાઓમાં જિલ્લાફેર (ઓફલાઇન) બદલી કેમ્પ કરવા બાબત

ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે, જે જિલ્લાઓમાં સિનિયોરીટીની પ્રતિક્ષાયાદી છે અને તે જિલ્લાઓમાં અગ્રતાની જગ્યાઓ ખાલી છે તેવા જિલ્લાઓમાં જિલ્લા ફેર (ઓફલાઇન) બદલી કેમ્પ કરવા ભાબને શિક્ષણ વિભાગના સંદર્ભ-૩ ના પત્રથી સુચના આપેલ છે(પત્રની નકલ આ સાથે સામેલ છે). જે પત્રની વિગતો ખાને લઇ જો આપના જિલ્લામાં જિલ્લા ફેર બદલી(ઓફલાઇન) કેમ્પનો બીજો તબક્કક્સે આયોજિત કરવાનો થતો હોય તો શિક્ષણ વિભાગ દ્વારા તા:- ૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવ અને ત્યારબાદના વખતોવખતના સુધારા ઠરાવથી પ્રસિધ્ધ બદલી નિયમોમાં જિલ્લા ફેર બદલી માટે કરવામાં આવેલ જોગવાઈઓ તેમજ ઠરાવની લાગુ પડતી અન્ય તમામ જોગવાઇઓને ધ્યાને લઈ નીચે જણાવેલ સમયગાળા દરમ્યાન જિલ્લા ફેર બદલી કેમ્પ(ઓફલાઇન) નો બીજો તબક્કો આયોજિત કરવા સુચના આપવામાં આવે છે.

જિલ્લા ફેર બદલી કેમ્પ (ઓફ લાઇન)

તા:- ૨૭/૦૨/૨૦૨૫- ધો-૧ થી ૫ (નિમ્ન પ્રાથમિક વિભાગ)

તા:- ૨૮/૦૨/૨૦૨૫- ધો-૬ થી ૮ (ઉચ્ચ પ્રાથમિક વિભાગ)

જિલ્લાફેર ઓફ
જિલ્લાફેર ઓફલાઈન

પ્રતિક્ષા યાદીમાં રહેલ ઉમેદવારોને આપના જિલ્લા/નગરના જિલ્લા ફેર બદલી કેમ્પના સ્થળ, સમય અને તારીખની જાણકારી સમયસર થાય તે પ્રકારની વ્યવસ્થા પણ ગોઠવવા જણાવવામાં આવે છે. પ્રતિક્ષા યાદી મુજબના બોલાવવાના થતા તમામ ઉમેદવારોને કેમ્પના બે થી ત્રણ દિવસ પહેલા જાણ થાય તે મુજબ પત્રવ્યવહારથી નેમજ સોશીયલ મીડીયાના માધ્યમથી વ્યવસ્થા ગોઠવવાની રહેશે.

જિલ્લાફેર બદલી ઑફલાઇન કેમ્પ ની જાણ બાબત અલગ અલગ જિલ્લાના લેટર તેમજ શિક્ષકોની યાદી

પાટણ જિલ્લો જિલ્લાફેર અહીં ક્લિક કરો.
અમદાવાદ મહાનગર પાલિકા અહીં ક્લિક કરો.
અરવલ્લી જિલ્લાફેર બદલી લેટર : અહીં ક્લિક કરો.
અરવલ્લી જિલ્લાફેર શિક્ષકોની યાદી : અહીં ક્લિક કરો.
ગીર સોમનાથ જિલ્લાફેર લેટર : અહીં ક્લિક કરો.
ગીર સોમનાથ કોલ લેટર : અહીં ક્લિક કરો.
મોરબી જિલ્લાફેર લેટર અને યાદી અહીં ક્લિક કરો.
સાબરકાંઠા જિલ્લાફેર લેટર અને કોલ લેટર : અહીં ક્લિક કરો.
સાબરકાંઠા ગણિત વિજ્ઞાન કોલ લેટર અહીં ક્લિક કરો.
સાબરકાંઠા સામાજિક વિજ્ઞાન કોલ લેટર અહીં ક્લિક કરો
સાબરકાંઠા ભાષા  કોલ લેટર અહીં ક્લિક કરો
જિલ્લાફેર કેમ્પમાં સાથે લાવવાના આધારો : અહીં ક્લિક કરો.
સાબરકાંઠા જિલ્લાફેર માટે ખાલી જગ્યાઓ : અહીં ક્લિક કરો.

Leave a Comment