NEW! ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તકો PDF: ડાઉનલોડ કરો 📥
જિલ્લાફેર બદલી 2026: તમામ જિલ્લાનું ખાલી જગ્યાનું લિસ્ટ
📅 છેલ્લી તારીખ: ૧૬/૦૫/૨૦૨૬ લિસ્ટ જુઓ અને ફોર્મ ભરો ➔

Balavatika Age Calculation

શાળા પ્રવેશ ચેકર

બાળકની જન્મ તારીખ પસંદ કરો



⚠ શાળા પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો

જો બાળક Balvatika અથવા ધોરણ 1 માં પ્રવેશ પામે તો નીચે મુજબના દસ્તાવેજો શાળામાં લાવવા.

  • જન્મનો દાખલો (અંગ્રેજી અને માતૃભાષામાં સંપૂર્ણ નામ સાથેનો)
  • બાળકના આધાર કાર્ડની નકલ
  • માતા-પિતાનો આધાર કાર્ડ
  • રેશન કાર્ડની નકલ (રેશન કાર્ડમાં બાળકનું નામ હોવું જોઈએ)
  • પાસપોર્ટ સાઇઝના ફોટા – 2 (બાળકના)
  • બાળકના માતા અથવા પિતાની બેંક પાસબુકની ઝેરોક્સ
  • માતા અથવા પિતાનો મોબાઇલ નંબર

Leave a Comment