શાળા પ્રવેશ ચેકર
બાળકની જન્મ તારીખ પસંદ કરો
⚠ શાળા પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો
જો બાળક Balvatika અથવા ધોરણ 1 માં પ્રવેશ પામે તો નીચે મુજબના દસ્તાવેજો શાળામાં લાવવા.
- જન્મનો દાખલો (અંગ્રેજી અને માતૃભાષામાં સંપૂર્ણ નામ સાથેનો)
- બાળકના આધાર કાર્ડની નકલ
- માતા-પિતાનો આધાર કાર્ડ
- રેશન કાર્ડની નકલ (રેશન કાર્ડમાં બાળકનું નામ હોવું જોઈએ)
- પાસપોર્ટ સાઇઝના ફોટા – 2 (બાળકના)
- બાળકના માતા અથવા પિતાની બેંક પાસબુકની ઝેરોક્સ
- માતા અથવા પિતાનો મોબાઇલ નંબર