કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET 2025 પરીક્ષાનું પરિણામ
✅ *CET 2025-26 વિવિધ યોજનાઓ/સ્કોલરશીપ પસંદગી માટે રજીસ્ટ્રેશન બાબત `અગત્યનો વિડિઓ`*
- CET પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.
- CET આખા ક્લાસનું પરિણામ સ્વિફ્ટ ચેટ પર મુકાઈ ગયું છે. જોવા માટે અહીં ક્લિક કરો.
- મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ શિષ્યવૃત્તિ યોજના (CET) 2025 નું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.
- કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET નું આખા વર્ગનું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.
- CET પરિણામ નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો.
- CET ગાઈડ લાઈન જોવા માટે અહીં ક્લિક કરો.
- મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ શિષ્યવૃત્તિ યોજના (CET) 2025 પરીક્ષામાં જે બાળકો મેરીટમાં આવ્યા છે તેમણે આ મુજબના ડોક્યુમેન્ટ તૈયાર રાખવા.
CET પરીક્ષા ઓલ ઇન વન માહિતી ધોરણ -5 ના બાળકો માટે ઉપયોગી.
મહત્વપૂર્ણ લિંક 2025
CET મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓ… ને લાગુ પડતા ડોક્યુમેન્ટ લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.
CET ચોઇસ ફિલીંગ માટે સંમતિ પત્રક નમૂનો 1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
CET ચોઇસ ફિલીંગ માટે સંમતિ પત્રક નમૂનો 2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
SSA મુજબ બોનાફાઈડ સર્ટિ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
બોનાફાઇડ સર્ટીફીકેટ નમૂનો -01 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
CET-૨૦૨૫ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો
(લાગુપડતાપુરાવાઅપલોડકરવા)
ક્રમ | દસ્તાવેજનું નામ | માન્ય આધાર-પુરાવાની વિગત |
૧ | જન્મનું પ્રમાણપત્ર | ગ્રામ પંચાયત/નગર પાલિકા , મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર / માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું/આચાર્યદ્વારાઆપેલબોનાફાઇડ |
૨
|
વાલીનું/બાળકનું જાતીનું પ્રમાણપત્રST/SC/OBC/EWS | મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર |
3 | દિવ્યાંગતાનું પ્રમાણપત્ર(40% કે તેથી વધુ) | સિવિલ સર્જનનું પ્રમાણપત્ર (લઘુતમ 40%) |
૪ | જમીન-દાતા બાળકો માટે (Land Donor) | જમીન દાન કાર્ય અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર |
૫ | આદિમજૂથમાં(PVTG)-કઠોડી, કોટવાલિઆ, પઢાર, સિદ્દી, કોલગા)અથવાDNT/NT/SNT (વિમુક્ત/વિચરતી/અર્ધ વિચરતીજાતિ) ધરાવતાં હોવાનું પ્રમાણપત્ર | સમાજ કલ્યાણ અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી જેવાં સક્ષમ સત્તાધિકારી |
૬ | વિધવા માતાના બાળકો માટેપિતાના મરણનો દાખલો | મામલતદાર ,તાલુકા વિકાસ અધિકારી જેવાં સક્ષમ સત્તાધિકારી |
૭ | અપંગ માતાપિતાના બાળકો હોય તો માતાપિતાના દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર | જે તે જિલ્લાની સિવિલ હોસ્પિટલ માં સિવિલ સર્જન / સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર |
૮ | અનાથ બાળકો હોય તો માતાપિતાના મરણનો દાખલો | મામલતદાર ,તાલુકા વિકાસ અધિકારી જેવાં સક્ષમ સત્તાધિકારી |
૯ | વિદ્યાર્થી જેના માતા પિતા કોવીડ/LWE/Insurgencies((ડાબેરી/ઉગ્રવાદ/બળવો)) કારણોસર મૃત્યુ પામેલ હોય તેવું તબીબ / ડોક્ટરનું પ્રમાણપત્ર | જે તે જિલ્લાની સિવિલ હોસ્પિટલ માં સિવિલ સર્જન / સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર |
૧૦ | સળંગ૧થી૫ધોરણસરકારી/ગ્રાન્ટેડ(અનુદાનિત) શાળામાંઅભ્યાસકર્યાનુંપ્રમાણપત્ર(જેકિસ્સામાંCTSહિસ્ટ્રીનમળેત્યારે) | ધોરણ – ૫ ની શાળાના આચાર્યશ્રીનું સળંગ૧થી૫ધોરણસરકારી/ગ્રાન્ટેડ(અનુદાનિત) શાળામાંઅભ્યાસકર્યા અંગેનું પ્રમાણપત્ર |
*આજની રાજ્ય કક્ષાની બેઠકના મુખ્ય મુદ્દા* *(૧)* ૯તારીખથી રજી.શરૂ થશે , સાથે સાથે ચોઈસ ફિલિંગ પણ થશે *(૨)* આચાર્ય શ્રી બાળક અને વાલીને સાથે રાખી ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખે *(૩)* જિલ્લા માંથી એપ્રુવલ મળ્યા પછી ચોઇસ ફિલિંગ કરવાનું છે *(૪)* વાલી કયો વિભાગ પસંદ કરે એનું લેખિત લેવું, એનો નમૂનો ઉપર મૂક્યો છે *(૫)* વાલી+આચાર્ય નો મોબાઈલ આપવાનો છે,OTP વાલી ના નંબર પર આવશે *(૬)* ૩૦ એપ્રિલ સુધી કઈ સ્કૂલમાં પ્રવેશ મેળવે એ નક્કી થઈ જશે *(૭)* *શાળાના મહેકમ માટે કરીને બાળકને રોકે નહિ* *(૮)* જ્ઞાન શક્તિ માં એડમીશન માટે બાળક ૧થી ૫ સરકારી અથવા ગ્રાન્ટેડ માં ભણેલું હોવું જરૂરી છે, આ માટે cts (ચાઈલ્ડ ટ્રેકિંગ) પર જોઈ લેવું *(૯)* દિવ્યાંગ બાળક માટે ૪૦% થી વધારેનુ સર્ટિ જોઈશે ,સક્ષમ અધિકારીનું *(૧૦)* ૧૫ જુલાઈ સુધી તમામ બાળકોનો પ્રવેશ સુનિશ્ચિત કરાશે.
CET ચોઇસ ફિલીંગ માટે સંમતિ પત્રક નમૂનો 1
CET ચોઇસ ફિલીંગ માટે સંમતિ પત્રક નમૂનો 2
આન્સર કી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
CET પરીક્ષાની તૈયારી માટે CET OMR શીટનો નમૂનો
DOWNLOAD CET OMR SHEET : CLICK HERE

રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ અને રક્ષાશક્તિ સ્કુલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે સ્કોલરશીપ યોજના શરૂ થયેલ છે.
રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ? જુઓ આ વીડિયો |
|
|||||||||||||||||||||
|
વર્ષ ૨૦૨૫-૨૬થી ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની શાળાઓ (એકલવ્ય મોડલ રેસીડેન્સિયલ સ્કુલ્સ (EMRS) અને સૈનિક શાળા)માં પણ આ જ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET)માં મેરીટમાં સમાવેશ થયેલ આદિજાતિ વિદ્યાર્થીઓને ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવનાર છે એટલે કે, આ શાળાઓમાં પ્રવેશ માટે અલાયદી પરીક્ષા લેવામાં આવશે નહિ.
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
સરકારી અને ગ્રાન્ટેડ (સરકારી, પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા સંચાલિત શાળા, આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા, ટ્રાયબલ એજયુકેશન સોસાયટી સંચાલિત શાળા) શાળાઓમાં ધોરણ-૧ થી ૫ નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ અને ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી હસ્તકની શાળાઓ (એકલવ્ય મોડલ. રેસીડેન્સિયલ સ્કુલ્સ (EMRS) અને સૈનિક શાળામાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CIT) મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ. તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે ધોરણ-૬ થી ૧૨ના અભ્યાસ દરમ્યાન મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવે છે.
CET નમૂનાની પ્રશ્નબૅંક
તાર્કિક ક્ષમતા, ગણિત, ગુજરાતી, પર્યાવરણ , હિન્દી, અંગ્રેજી તમામની પ્રશ્ન બેંક
CET નમૂનાની પ્રશ્નબૅંક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો pdf
CET પ્રશ્નબેંક 1321 પ્રશ્ન સાથે સુરેન્દ્રનગર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો pdf
CET પ્રશ્નબેંક ડાંગ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો pdf
સ્વનિર્ભર શાળાઓમાં (ખાનગી શાળાઓમાં) ધોરણ-૧ થી ૫ અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફકત રક્ષાશક્તિ સ્કુલ્સ (25% બેઠકો) માં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ICET) ના મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવશે.
પ્રતિ વર્ષની જેમ ચાલુ શૈક્ષણિક વર્ષ માટે ઉકત યોજના હેઠળની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET) રાજય પરીક્ષા બોર્ડ દ્વારા અગાઉ જાહેર કર્યા મુજબ તા.૨૨/૦૩/૨૦૨૫, શનિવારના રોજ યોજવામાં આવનાર છે.

ઉપરોકત તમામ શાળાઓમાં ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટે યોજાનાર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)નો કાર્યક્રમ નીચે મુજબ છે.
રજીસ્ટેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો : ૦૭/૦૨/૨૦૨૫ થી તા.૧૯/૦૨/૨૦૨૫ |
પરીક્ષા ફી : નિઃશુલ્ક |
પરીક્ષાની તારીખ : 22/03/2025 શનિવાર |
રાજ્યની સરકારી, અનુદાનિત અને ખાનગી (બિન અનુદાનિત) પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓના ઓનલાઇન આવેદન કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
1. સૌ પ્રથમ schoolattandencegujarat પોર્ટલ પર જવું
2. શાળાના ડાયસ કોડથી લોગીન કરવું.
3. ત્યારબાદ શાળાના કોઈ પણ એક શિક્ષકના ટીયર કોડ નાંખો (પોરણ 05 ભણાવતા શિક્ષકના કોડને પ્રાથમિકતા આપવી, જો તેમની બદલી કે નિવૃત્તિ થઈ હોય તો, શાળાના અન્ય શિક્ષક નો કોડ એડ કરવો)
હવે પોરણ-ક પર ક્લિક કરવું. ધોરણ-5 ના તમામ વિદ્યાર્થીઓના કોડનું લીસ્ટ સ્કીન પર દેખાયો તમામ વિદ્યાર્થીઓનું એક પછી એક ફોર્મ ભરવાનું રહેશે.
5. ત્યારબાદ વિદ્યાર્થીના કોડ પર ક્લિક કરો. તેનું ફોર્મ ખુલશે. ફોર્મમાં શિક્ષક અને વાલીના મોબાઈલ નંબર સિવાયનો ઓટો કેચ કરેલો ડેટા છે. શિક્ષક અને વાલીનો મોબાઈલ નંબરની વિગત ભયી બાદ ઓટી ફેય થયેલ ડેટા પૈકી, કરંગરી, કાસ્ટ, સબ કાસ્ટ અને માધ્યય જો ખોટી દર્શાવતી હોય તો સુધારો કરી શકાશે. & તમામ વિગતો ભરાયા બાદ ફોર્મ ની નીચે save બટન પર ક્લિક કરવાનું રહેશે.
7. જેથી વિદ્યાર્થીઓના ફોર્મ save થતાં રહેશે. તેમની સામે saved દર્શાવશે.
8. આ રીતે તમામ વિદ્યાર્થીના ફોર્મ ભરાઈ ગયા બાદ સબમિટ બટન પર ઉક્લક કરવાનું રહેશે.
કોમન પ્રવેશ પરીક્ષા(CET)ના રજીસ્ટેશન ફોર્મ ઉપરોકત નિર્ધારીત કરેલ તારીખથી સમર્યાદામાં ભરાય તે માટે આપની કક્ષાએથી આપના કાર્યક્ષેત્ર હસ્તકની સરકારી, અનુદાનિત અને ખાનગી (બિન અનુદાનિત) પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં ખોનલાઇન આવેદન ભરવા અંગેની અચુક જાણ કરવા અનુરોધ કરવામાં આવે છે.
TPEO EXAM ANSWER KEY
Provisional Answer Key (General Studies) of Advt No. 55, 56, 67, 73, 81, 104, 105, 108, 109, 110, 111, 113, 115, 118, 119, 120, 121, 122, 123, 124, 125 and 9998/2024-25
Provisional Answer Key (General Studies) of Advt No. 55, 56, 67, 73, 81, 104, 105, 108, 109, 110, 111, 113, 115, 118, 119, 120, 121, 122, 123, 124, 125 and 9998/2024-25
આન્સર કી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
તદઉપરાંત છેલ્લા બે) વર્ષમાં લેવાયેલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ના વર્ષવાર અને માધ્યમવાર પ્રશ્નપત્રોની PDF ફાઇલો રાજય પરીક્ષા બોર્ડની વેબસાઇટ http//wwww.sebexam.org પર વિદ્યાર્થીઓને મહાવરો થાય તે સબબ મુકવામાં આવેલ છે. આ ઉપરાંત રાજય પરીક્ષા બોર્ડ, જીસીઇઆરટી અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા બાયસેગના માધ્યમથી દર શનિવારે સવારે ૯૦૦ થી ૧૦.૦૦ કલાક દરમ્યાન આ પરીક્ષા માટે માર્ગદર્શન આપવામાં આવે છે. આ પ્રસારણ વિદ્યા સમીક્ષા કેન્દ્રના સ્ટુડિયો દ્વારા બાયસેગ નેટવર્કના માધ્યમથી વંદે ગુજરાત ઘેનલ નં.૫ (બાયસેગ ડીશ અથવા JIO TV અને યુ ટ્યુબ ચેનલ (લાઇવ) GujaratEclass પર નિહાળી શકાય છે.
CET પરિપત્ર જોવા અહીં ક્લિક કરો. |
CET ના ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો. |