શિક્ષકો માટે ફરજિયાત CPD તાલીમ – NEP 2020 અંતર્ગત DIKSHA ઓનલાઈન કોર્સની સંપૂર્ણ માહિતી
શિક્ષકો માટે સતત વ્યાવસાયિક વિકાસ (CPD)
NEP 2020ના પ્રકરણ-5 મુજબ, શિક્ષકોને સતત પોતાના વ્યાવસાયિક જ્ઞાનમાં સુધારો કરવા અને નવીનતા અપનાવવાની તક મળવી જોઈએ. આ માટે CPD (Continuous Professional Development) આધારિત તાલીમ મહત્વપૂર્ણ છે.
GOAL Project DLI-4 અંતર્ગત MODULE-3 તાલીમ
GCERT દ્વારા MODULE-3 હેઠળ ધોરણ 3 થી 8ના શિક્ષકો માટે CPD તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ DIKSHA પ્લેટફોર્મના માધ્યમથી આપવામાં આવશે, જેમાં કુલ 5 કલાકની ફરજિયાત તાલીમ સામેલ છે.
તાલીમના હેતુઓ:
- વર્ગખંડ શિક્ષણમાં ઇનોવેટિવ પેડાગોજી અને એજ્યુકેશનલ ટેક્નોલોજીનો ઉપયોગ
- શિક્ષકોની વ્યાવસાયિક સજ્જતા વધારવી
- શિક્ષણ પ્રક્રિયાની ગુણવત્તા સુધારવી
- વર્ગખંડની સમસ્યાઓનો સર્જનાત્મક ઉકેલ લાવવો
તાલીમનો સમયગાળો અને પ્રકાર
- કુલ સમયગાળો: 50 કલાકમાંથી 5 કલાક ફરજિયાત
- પ્રકાર: ઑફલાઇન (ફેસ ટુ ફેસ) અને DIKSHA દ્વારા ઓનલાઈન
- લક્ષ્યગ્રુપ: ધોરણ 3 થી 8ના તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો
- સ્થિતિ: ફરજિયાત
DIKSHA પ્લેટફોર્મ પર તાલીમ કેવી રીતે મેળવો?
દરેક શિક્ષક મિત્રોએ આ તાલીમ ફરજિયાત લેવાની છે ધોરણ 3 થી 8 ના ઓનલાઇન તાલીમ ના મોડ્યુલ ની લિંક સાચવી ને રાખો
મહત્વપૂર્ણ લિંક
મોડ્યુલ 1. વર્ગખંડમાં સ્માર્ટ ક્લાસ નો શૈક્ષણિક ઉપયોગ કોર્સની લિંક માટે અહીં ક્લિક કરો.
મોડ્યુલ 2 રચનાત્મક મૂલ્યાંકન કોર્સની લિંક માટે અહીં ક્લિક કરો.
મોડ્યુલ 3. HOT પ્રશ્નો ની સમજ અને રચના કોર્સની લિંક માટે અહીં ક્લિક કરો.
મોડ્યુલ 4 બાળમનોવિજ્ઞાન કોર્સની લિંક માટે અહીં ક્લિક કરો.
મોડ્યુલ 5. ઇનોવેટિવ પાઠ આયોજન કોર્સની લિંક માટે અહીં ક્લિક કરો.
શિક્ષકો https://diksha.gov.in/explore લિંક દ્વારા DIKSHA પ્લેટફોર્મ પર તાલીમ મેળવી શકે છે.
કોર્સમાં જોડાવાની અને સેલ્ફ ડિકલેરેશન ફોર્મ ભરવાની પ્રಕ್ರિયા જાણવા માટે, નીચે આપેલા QR કોડને સ્કેન કરો: