તમારા ગામની લેટેસ્ટ મતદાર યાદી 2002 અને 2025 કેવી રીતે ડાઉનલોડ કરશો? (Download Voter List Gujarat 2025)

તમારા ગામની લેટેસ્ટ મતદાર યાદી 2002 and 2025 કેવી રીતે ડાઉનલોડ કરશો? (Download Voter List Gujarat 2002 and 2025)

📌 મુખ્ય કીવર્ડ્સ: Voter List Gujarat 2025, मतदाता सूची डाउनलोड, Gujarat Voter List PDF, મતદાર યાદી ડાઉનલોડ કરો, SEC Gujarat Voter List


ભારતના દરેક નાગરિક માટે મતદાન કરવું એ બંધનકારક હોવાની સાથે દેશના લોકશાહી પદ્ધતિમાં ભાગ લેવાનો મુખ્ય અધિકાર છે. ગુજરાત રાજ્યમાં દર વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અથવા વિધાનસભાની ચૂંટણી પહેલાં નવી મતદાર યાદી જાહેર કરવામાં આવે છે.

જો તમે તમારા ગામની તાજી મતદાર યાદી 2025 ડાઉનલોડ કરવા માગતા હોવ, તો ગુજરાત સરકારની નીચેની અધિકૃત વેબસાઈટ દ્વારા સરળતાથી PDF ફોર્મેટમાં સૂચિ મેળવી શકો છો.

*૨૦૦૨ની યાદીમાં ખૂબ સરળતાથી નામ શોધવા માટે ઉપયોગી લિંક*

*રાજકોટ ના BLO શ્રી જે. આર. ત્રિવેદી દ્વારા તૈયાર કરાયેલ*
 2002 ની મતદાર યાદી માં ઝડપથી નામ શોધવા માટે અહીં ક્લિક કરો.

માત્ર સૌરાષ્ટ્ર પૂરતું…..

*તમામ BLOશ્રી આ Link નો ઉપયોગ કરી મહત્તમ મેપિંગ કરે*

SIR ફોર્મ ભરેલા નમૂના જોવા માટે (બધા જ નમૂના) અહીં ક્લિક કરો.

BLO તમારા ઘેર આવે એ પહેલા આટલી માહિતી તૈયાર રાખવી. જોવા માટે અહીં ક્લિક કરો.

✅ *SIR ‘ગણતરી ફોર્મ’ હવે ઓનલાઈન ભરી શકાશે, જાણો સંપૂર્ણ સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા*

SIR ગણતરી ફોર્મ હવે ઓનલાઈન: જાણો સંપૂર્ણ Step-by-Step પ્રક્રિયા | SIR Application Form Online Gujarat 2025

2002 ની મતદાર યાદીમાંથી નામ 3 રીતે શોધી શકાય છે.

  1. મતદારના ચૂંટણી કાર્ડ નંબર પરથી
  2. મતદારના અટક, નામ અને સબંધીના નામ પરથી
  3. મતદાર યાદી પરથી

આ ત્રણ રીતે નામ શોધવાની લિંક નીચે આપેલ છે.

ક્રમાંક વર્ણન / ઉપયોગ લિંક (URL)
1 2002 ની મતદાર યાદી (ભાગ મુજબ) ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
2 2002 ની મતદાર યાદી મોબાઇલમાં જોવા માટે અહીં ક્લિક કરો
3 2025 ની મતદાર યાદી (હાલની) જોવા માટે અહીં ક્લિક કરો
4 2002 ની મતદાર યાદીમાં નામ શોધવા માટે અહીં ક્લિક કરો
5 ગુજરાત ની કોઈ પણ વિધાનસભાની મતદારયાદી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
6 ગુજરાતના ભાગ (સેક્શન) જોવા માટે અહીં ક્લિક કરો
7 ૨૦૦૨ ની મતદાર યાદીમાં નામ શોધવા માટે અહીં ક્લિક કરો
8 2025 Draft Electoral Roll (ગામ મુજબ મતદાર યાદી) અહીં ક્લિક કરો
9 2002 Electoral Roll (મતદાર યાદી જોવા માટે) અહીં ક્લિક કરો
10 2002 મતદાર યાદી PDF ડાઉનલોડ માટે અહીં ક્લિક કરો
11 2002 મતદાર નામ શોધ માટે અહીં ક્લિક કરો
12 2002 યાદીમાં વિસ્તાર પરથી વિભાગ શોધવા માટે અહીં ક્લિક કરો
13 WhatsApp Channel (મતદાર યાદી અપડેટ માટે) અહીં ક્લિક કરો
14 2002 ની મતદાર યાદી જોવા માટે અહીં ક્લિક કરો
15 2025 ની લેટેસ્ટ મતદાર યાદી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
16 SEC Gujarat Photo Voter List (વોર્ડ પ્રમાણે જોવા માટે) અહીં ક્લિક કરો
Voter List Gujarat 2025, मतदाता सूची डाउनलोड, Gujarat Voter List PDF, મતદાર યાદી ડાઉનલોડ કરો, SEC Gujarat Voter List
Voter List Gujarat 2025, मतदाता सूची डाउनलोड, Gujarat Voter List PDF, મતદાર યાદી ડાઉનલોડ કરો, SEC Gujarat Voter List

✅ કેમ જરૂરી છે મતદાર યાદી ચકાસવી?

➤ તમારું નામ યાદીમાં છે કે નહીં એ ચકાસવું.
➤ પરિવારમાં નવા ઉમેરાયેલા સભ્યોનું નામ ચકાસવું.
➤ શિફ્ટ થઈ ગયા હોય તો નામ બદલાવ કરાવવો.
➤ મતદાર ઓળખપત્ર માટે ફોર્મ 6 ભરવા પહેલા ચકાસણી.


🖥️ તમારા ગામની મતદાર યાદી કેવી રીતે ડાઉનલોડ કરશો? – સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન

PART WISE ( ભાગ  મુજબ) સમગ્ર ગુજરાત ના દરેક બુથ ની 2002 ની મતદાર યાદી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

મોબાઇલમાં જોઈ શકાય એવી 2002 ની મતદાર યાદી

2002 ની મતદાર યાદી મોબાઇલમાં જોવા માટે અહીં ક્લિક કરો.

હાલની મતદાર યાદી (2025 ની મતદાર યાદી ) જોવા માટે અહીં ક્લિક કરો.

Mapping Instructions…

વર્ષ: 2002 માં મતદારના નામ શોધવા માટે નીચેની વેબસાઇટ નો ઉપયોગ કરવો.

https://erms.gujarat.gov.in/Search/SearchElectorDB.aspx

1.નામ દા.ત. *મોરવાડિયા લાખાભાઈ વજશીભાઈ* હોય તો,
અટક અને નામના કોલમમાં ફક્ત *મોરવ* અને
સંબંધી ના નામ માં ફક્ત *વજશ* લખી,
કેપચા ભરી ને સર્ચ કરવાથી, લખેલા નામ પૈકી તમામ રેકોર્ડ્સ સ્ક્રીન પર જોઈ શકાશે.

2.નામ દા.ત. *ચિત્રોડા ઉમાશંકર વાલાભાઈ* હોય તો,
અટક અને નામના કોલમમાં ફક્ત *શંકર* અને
સંબંધી ના નામ માં ફક્ત *વાલા* લખી,
કેપચા ભરી ને સર્ચ કરવાથી, લખેલા નામ પૈકી તમામ રેકોર્ડ્સ સ્ક્રીન પર જોઈ શકાશે.

3.નામ દા.ત. *બોરડ હેમલતાબેન મનુભાઈ* હોય તો,
અટક અને નામના કોલમમાં ફક્ત *મલત* અને
સંબંધી ના નામ માં ફક્ત *મનુ* અથવા *મનૂ* લખી,
કેપચા ભરી ને સર્ચ કરવાથી, લખેલા નામ પૈકી તમામ રેકોર્ડ્સ સ્ક્રીન પર જોઈ શકાશે.

૧) ગુજરાત ની કોઈ પણ વિધાનસભા ની આખી મતદારયાદી ડાઉનલોડ કરવાની લિંક
voters.eci.gov.in

(૨) ગુજરાત ના કોઈપણ ભાગ ના સેક્શનો જાણવા માટે ની લિંક
erms.gujarat.gov.in/Search/SearchSections.aspx

(૩) કોઈ પણ મતદાર નું ૨૦૦૨ ની મતદારયાદી માં નામ શોધવા માટે ની લિંક
erms.gujarat.gov.in/Search/SearchElectorDB.aspx

2025 Draft Electoral Roll (2025 ની મતદાર યાદી ગામ વાઈઝ જુઓ

2002 Electoral Roll (2002 ની મતદાર યાદી જુઓ)

2002 મતદાર યાદી PDFમાં ડાઉનલોડ કરવા માટે

1. https://voters.eci.gov.in/

2002ની મતદારયાદીમાં મતદારનું નામ શોધવા માટે

2. https://erms.gujarat.gov.in/Search/SearchElectorDB.aspx

2002ની યાદીમાં એડ્રેસ(વિસ્તાર) પરથી વિભાગ શોધવા માટે

3. https://erms.gujarat.gov.in/Search/SearchSections.aspx

WhatsApp Channel

4. https://whatsapp.com/channel/0029Vb1771FKmCPPqSy10800

2002 ની મતદાર યાદી ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

2002 ની મતદાર યાદી જોવા માટે અહીં ક્લિક કરો.

2025 ની લેટેસ્ટ મતદાર યાદી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

⬇️ સત્તાવાર લિંક:
🔗 http://secsearch.gujarat.gov.in/search/PhotoRoll.aspx

1. વેબસાઈટ પર જાઓ

SEC Gujarat Voter List Portal ની ઓફિશિયલ વેબસાઈટ પર વિઝિટ કરો.

2. તમારી જિલ્લાની પસંદગી કરો

Dropdown માંથી તમારું જિલ્લો પસંદ કરો.

3. તાલુકો અને ગામ પસંદ કરો

પછી તમારો તાલુકો અને ગામ અથવા વોર્ડ પસંદ કરો.

4. લખાણ કેપ્ચા ભરો

ભરેલી માહિતીની ખાતરી કર્યા પછી “Show” બટન પર ક્લિક કરો.

5. PDF લિસ્ટ ડાઉનલોડ કરો

તમારા ગામ/વોર્ડની મતદાર યાદીની પીડીએફ લિસ્ટ ખુલશે. તેમાં “Download” વિકલ્પ અથવા Show વિકલ્પ હોય છે – તેના પર ક્લિક કરીને PDF તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં સાચવી લો.

તમારા ગામની મતદાર યાદી વોર્ડ મુજબ ડાઉનલોડ કરો. Ward Wise Voter List

⬇️ સત્તાવાર લિંક:
🔗 http://secsearch.gujarat.gov.in/search/PhotoRoll.aspx


📌 તમારા માટે ફાયદાકારક Tips:

✔️ દર નવા વિધાસભા કે પંચાયત ચુટણી પહેલા યાદી ચકાસો
✔️ તમારું નામ ગુમ છે તો Turant Form 6 ભરો
✔️ મતદાર ઓળખપત્રના બિનજરૂરી ફેરફારો માટે e-EPIC પણ ડાઉનલોડ કરો
✔️ ઓનલાઈન સર્વિસમાં સમય બચાવો અને તમારું ડિજિટલ મતદાર નોંધણી ભરો


🔒 સુરક્ષા અને અધિકાર

યાદ રાખો, મતદાર યાદી એ જાહેર દસ્તાવેજ છે, પણ તેનો ઉપયોગ માત્ર ચુંટણી સંબંધિત માહિતી માટે કરવો જોઈએ. વ્યક્તિગત માહિતીનો દુરુપયોગ ન કરો.


📥 અંતિમ શબ્દ:

તમે તમારા ગામની Photo Voter List Gujarat 2025 PDF ડાઉનલોડ કરવા માંગતા હોવ તો આજે જ ઉપર આપેલી લિંક પરથી પ્રોસેસ ફોલો કરો. કોઈ પણ પ્રશ્ન માટે તમારા નજીકના ERO (Election Registration Officer) અથવા શાખા કચેરીનો સંપર્ક કરો.


👉 સત્તાવાર લિંક ફરીથી અહીં છે:
🌐 http://secsearch.gujarat.gov.in/search/PhotoRoll.aspx

📣 મિત્રો સાથે આ માહિતી જરૂર શેર કરો, જેથી દરેકને પોતાનું મતાધિકાર યોગ્ય રીતે મળી શકે.


#VoterListGujarat2025 #મતદારયાદી #DownloadVoterList #ElectionCommissionGujarat #GujaratVoterList

Leave a Comment