ગુણોત્સવ 2.0 માટે ઉપયોગી તમામ ફાઈલ

ગુણોત્સવ 2.0 માટે ઉપયોગી તમામ ફાઈલો || અગત્યના ડોક્યુમેન્ટ્સની સંપૂર્ણ માહિતી
ગુણોત્સવ 2.0 શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સરકાર દ્વારા હાથ ધરાયેલું એક મહત્વપૂર્ણ અભિયાન છે. આ પ્રક્રિયાના માધ્યમથી શાળાઓની કામગીરીનું મૂલ્યાંકન થાય છે અને શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવાનો પ્રયાસ થાય છે.
જો તમે ગુણોત્સવ 2.0 માટે તૈયારી કરી રહ્યાં હોવ, તો તમારે જરૂરી ફાઈલો અને દસ્તાવેજો વિશે સંપૂર્ણ જાણકારી હોવી જરૂરી છે. આ લેખમાં આપણે ગુણોત્સવ 2.0 માટે ઉપયોગી તમામ ડોક્યુમેન્ટ્સની ચર્ચા કરીશું,
ગુણોત્સવની તમામ ફાઈલ ડાઉનલોડ કરવા માટે : | અહીં ક્લિક કરો. |
ગુણોત્સવની ફાઈલ પ્રથમ પેજ ડાઉનલોડ કરવા: | અહીં ક્લિક કરો. |
Document List For School Of Excellence
Baseline Assessement
SDP ( School Development Plan, Shala Vikas Yojna )
Disaster Management File ( Aapti ane Vyavasthapan File )
Check List For SOE
Monthly Attendance file
PAT DATA Analysis File for 1 to 5
PAT DATA Analysis File for 6 to 8
FLN and PAT File for Principal
ગુણોત્સવ 2.0 માટે તૈયારી કેવી રીતે કરશો?
*ગુણોત્સવની તૈયારી*
✅છેલ્લી સામયિક કસોટી ની પરિણામ શીટ,ઉત્તરવહી પ્રશ્નપત્ર,અને કી સાથે
✅૨૨-૨૩ ની શાળાકીય કસોટી ની પરિણામ શીટ, ઉત્તરવહી પ્રશ્નપત્ર, કી સાથે
✅વિદ્યાર્થીઓ ની નોટબુકો,પ્રયોગબુકો,આલેખબુકો મંગાવવી
✅10/12 ના પરિણામ ૨૨-૨૩ ના તૈયાર રાખવા
✅વિવિધ બાહ્ય પરીક્ષામાં કેટલા વિદ્યાર્થી જોડાયા, અને કેટલાને સિદ્ધિ મળી
✅શાળાના મહેકમ ની વિગતો
✅કુલ વિદ્યાર્થી સંખ્યા, હાજર,ગેર હાજર
✅ સમગ્ર સ્ટાફ ની હાજરી જરૂરી,કોઈ ગેરહાજર ન રહે તેની તકેદારી
✅પુસ્તકાલય ના પુસ્તકો ની સંખ્યા,વિદ્યાર્થી અને શિક્ષકો એ વાંચન કરેલ પુસ્તકો ની સંખ્યા
✅શાળા ટાઈમ ટેબલ, દરેક શિક્ષકો નો અઠવાડિક કાર્યભાર
✅દરેક શિક્ષકો અને આચાર્ય ની લોગબુક
✅શાળા ના બિલ્ડીંગ નું સ્ટ્રક્ચરલ પ્રમાણપત્ર
✅શાળા સ્ટાફનું પોલીસ વેરિફિકેશન
✅સ્કૂલ ડેવલોપમેન્ટ પ્લાન
✅નિદાન કસોટી ની વિગતો
✅ઉપચારાત્મક કાર્ય ની વિગતો
✅smdc/વાલી મંડળ ની વિગતો
✅આપત્તિ વ્યવસ્થાપન નકશો
✅દરેક વિષય ની અધ્યયન નિષ્પતી ની વિગતો
✅વાલી ને પરિણામ ની જાણ કરતી બાબતો
✅ફાયર સેફટી ની વિગતો
✅પ્રાથમિક સારવાર
✅transportation મેળવતા હોય તો તેની વિગતો
✅વિજ્ઞાન પ્રયોગ શાળાની વિગતો-સાધનોની વિગતો-ઉપયોગીતા
✅શાળામાં આવતા સામયિકો,વર્તમાન પત્રો
✅પ્રાર્થના માં થતી વિવિધ પ્રવૃતિ ની વિગતો
✅શાળામાં ચાલતા વિવિધ મંડળો ની પ્રવૃતિઓ
✅રાજ્યકક્ષા એ થતી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ની ભાગીદારી/સિદ્ધિ
✅શૈક્ષણિક મુલાકાતો
✅રમત ગમત/ખેલ મહાકુંભમાં ભાગ લેનાર ની વિગતો,સિદ્ધિ
✅શાળાના કોમ્પ્યુટર ની-ઇન્ટરનેટની સ્થિતિ/વિગતો
✅સ્માર્ટ કલાસ ની વિગતો
✅સ્કૂલ વેબ સાઇટ/એપ્લિકેશન ની વિગતો
✅સ્ટમલેબ ની વિગતો
✅ભાષા તેમજ અન્ય વિષયો ના ખંડ/કોર્નર ની વિગતો
✅વિશેષ રોગ ધરાવતા વિદ્યાર્થીઓ ની વિગત
✅શારીરિક અને માનસિક સલામતી ના સાધનો ની વિગતો
✅કલા ઉત્સવ/વિજ્ઞાન પ્રદર્શન ની વિગતો
✅દરેક પરીક્ષા બાદ લેવાયેલ ઉપચારાત્મક કાર્યની વિગતો
✅DTH / CCTv ની વિગતો
✅વર્ગખંડ નિરીક્ષણ થશે
🔴શાળા કેમ્પસ અને ટોયલેટ ની સાફ સફાઈ
Gunotsav 2.0 All Important documents || ગુણોત્સવ 2.0 માટે ઉપયોગી તમામ ફાઈલ
ગુણોત્સવની નવી માર્ગદર્શિકા 2025 | અહીં ક્લિક કરો. |
ગુણોત્સવના નવા માળખાની સમજ અંગેનો વિડીયો 1 | અહીં ક્લિક કરો. |
ગુણોત્સવના નવા માળખાની સમજ અંગેનો વિડીયો 2 | અહીં ક્લિક કરો. |
ગુણોત્સવની તૈયારી માટે ચેક લીસ્ટ ( જૂનું ) | અહીં ક્લિક કરો. |
ગુણોત્સવ શાળાનું બેઝલાઈન એસેસમેન્ટ ભૌતિક | અહીં ક્લિક કરો. |
ગુણોત્સવ શાળાનું બેઝલાઈન એસેસમેન્ટ શૈક્ષણિક | અહીં ક્લિક કરો. |
ગુણોત્સવ શાળા વિકાસ યોજના (SDP પ્લાન ) | અહીં ક્લિક કરો. |
શાળા આપત્તિ વ્યવસ્થાપન ફાઈલ | અહીં ક્લિક કરો. |
FLN પત્રકો એક્સેલ ફાઈલમાં | અહીં ક્લિક કરો. |
FLN મહેસાણા ડાયટ મોડયુલ | અહીં ક્લિક કરો. |
દાહોદ ડાયટ FLN કાર્યપોથી 1 થી 2 | અહીં ક્લિક કરો. |
દાહોદ ડાયટ FLN કાર્યપોથી 3 થી 5 | અહીં ક્લિક કરો. |
દાહોદ ડાયટ FLN કાર્યપોથી 6 થી 8 | અહીં ક્લિક કરો. |
ગુણોત્સવની તમામ ફાઈલ ડાઉનલોડ કરવા માટે : | અહીં ક્લિક કરો. |
ગુણોત્સવની તમામ ફાઈલ ડાઉનલોડ કરવા માટે : | અહીં ક્લિક કરો. |
- Download Std 2 Lekhan Excel file : Click Here
- Download Std 3 Lekhan Excel file : Click Here
- Download Std 4 Lekhan Excel file : Click Here
- Download Std 3 Ganan Excel file : Click Here
- Download Std 4 Ganan Excel file : Click Here
- Vanchan, Ganan, Lekhan Mulyankan mate nu 10 marks nu Format
- Download Vanchan Mulyankan Format : Click Here
- Download Ganan Mulyankan Format : Click Here
- Download Lekhan Mulyankan Format : Click Here
*ગુણોત્સવ સંદર્ભે કેટલીક યાદી*
SDP
બેઝલાઈન એસેસમેન્ટ,
શાળા સલામતી ફાઇલ
વાલી સંમેલન ફાઈલ
SMC મિટિંગ અને ઠરાવ બુક- બેઝ લાઇન મુદ્દાઓ અને વિકાસાત્મક મુદ્દાઓને મિટિંગ અને ઠરાવમાં આવરી લેવા. વિકાસ ની ચર્ચા કરવી જોઈએ.
ગુણોત્સવ ગ્રેડ પત્રક ફાઇલ,
આચાર્ય લોગબુક
ફોટો ફાઇલ,
એક્ટિવિટી ફાઇલ
પ્રાર્થના કાર્યક્રમ રજીસ્ટર
પુસ્તક ઈસ્યુ રજી.
Mdm ચાખણા રજીસ્ટર
રોજનીશી નિયમ મુજબ ક્ષમતા સાથે લખેલ,
વર્ગ તેમજ શાળાનું ટાઈમ ટેબલ ઓફીસ તેમજ કલાસમાં લગાવી રાખવું,
વાર્ષિક અને દૈનિક પાઠ આયોજન,
વર્ગમાં ઈત્તર પ્રવૃત્તિ કરાવતા હોય તો તે ફાઇલ્સ
વાંચન લેખન ગણન ફાઈલ
સત્ર પરીક્ષાના પેપર વાલીની સહી સાથે વાલીને બતાવેલ હોવા જોઈએ.
પત્રક A, B, C , E પરિણામ ફાઇલ
એકમ કસોટી બુક- પુનઃ કસોટી – યોગ્ય રીતે ચકાસેલ અને ક્ષમતા મુજબ , ભૂલ મુજબ નોંધ કરેલ,
એકમ કસોટી માર્ક પત્રક
– ઓનલાઈન એન્ટરી પૂરી કરેલ હોવી જોઈએ.
ચિત્રકામ પરીક્ષા અને જ્ઞાનસેતુ- જ્ઞાન સાધના માં પરીક્ષા ફોર્મ ભરેલ હોય. પરીક્ષા અપાવવી. રિઝલ્ટ કોપી સામેલ રાખવી
ખેલ મહાકુંભ માં ભાગ-વિદ્યાર્થીઓ ની યાદી સામેલ રાખવી.
વિજ્ઞાન પ્રદર્શન માં ભાગ-
સ્ટેટ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓ અપાવવી.
ખોયા પાયા બોક્સ
અક્ષયપાત્ર – ચણ માટે
રામહાટ પ્રવૃત્તિ
સફાઈ, ડસ્ટબીન ,પાણી ની સુવિધા, ઉપલબ્ધ સાધનો.
કિચન ગાર્ડન
ઔષધ બાગ
આ યાદી સૌને ઉપયોગી થાય એ માટે ધો. 1 થી 5 ના અનુભવ ના આધારે મુકેલ છે. 6 થી 8 ધોરણ મુજબનું કંઈ બાકી રહેતું હોય તો ખ્યાલ નથી.કોઈ યાદી રહી જતી હોય તો આપ સૌ ઉમેરો કરશો. આભાર.
👍 સૌને શુભેચ્છાઓ.