દિવાળી 2026 શુભકામનાઓ | Happy Diwali 2026 Wishes in Gujarati – સુંદર શુભેચ્છા સંદેશા, કવિતા અને WhatsApp Status
Happy Diwali 2026! દિવાળી એટલે પ્રકાશનો પર્વ, ખુશીઓનો ઉત્સવ અને નવી આશાઓ સાથે નવી શરૂઆત કરવાનો અવસર. ભારતના સૌથી લોકપ્રિય તહેવારોમાંના એક એવા દિવાળી પર્વ નિમિત્તે દરેક વ્યક્તિ પોતાના પરિવારજનો, મિત્રો, સ્નેહીજનો, શિક્ષકો, સહકર્મચારીઓ અને શુભચિંતકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.
દિવાળીના પવિત્ર અવસરે દીવડાઓના પ્રકાશ સાથે આપણા જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય, સંપત્તિ, સમૃદ્ધિ અને સફળતાનો પ્રકાશ ફેલાય તેવી સૌ કોઈ પ્રાર્થના કરે છે. આ તહેવાર માત્ર દીવા પ્રગટાવવાનો નથી, પરંતુ સંબંધોમાં પ્રેમ, લાગણી અને સ્નેહની જ્યોત પ્રગટાવવાનો પણ છે.
જો તમે પણ તમારા પ્રિયજનોને મોકલવા માટે Diwali Wishes in Gujarati 2026, Happy Diwali Messages, Gujarati Diwali Quotes, દિવાળી શુભેચ્છા સંદેશા, નૂતન વર્ષાભિનંદન મેસેજ અને WhatsApp Diwali Status શોધી રહ્યા છો, તો આ પોસ્ટ તમારા માટે ઉપયોગી છે.
આ લેખમાં અમે તમારા માટે પસંદ કર્યા છે 25 શ્રેષ્ઠ ગુજરાતી દિવાળી શુભેચ્છા સંદેશાઓ, 15 English Diwali Wishes તેમજ અનેક સુંદર કવિતાઓ, હૃદયસ્પર્શી શુભકામનાઓ, ધાર્મિક સંદેશાઓ અને રમૂજી દિવાળી મેસેજ. આ તમામ સંદેશાઓ તમે WhatsApp, Facebook, Instagram અને અન્ય Social Media દ્વારા સરળતાથી શેર કરી શકો છો.
ચાલો, આ પ્રકાશના પર્વને શુભેચ્છાઓના સુંદર શબ્દો સાથે વધુ યાદગાર બનાવીએ.

🎇 25 Best દિવાળી શુભેચ્છા સંદેશા 2026 (Happy Diwali Wishes in Gujarati)
દિવાળીના પાવન પર્વે તમારા પરિવારજનો અને મિત્રો માટે અહીં સુંદર ગુજરાતી શુભેચ્છા સંદેશાઓ આપ્યા છે. તમને ગમતા મેસેજ Copy કરીને WhatsApp અથવા Facebook પર શેર કરી શકો છો.
- ✨ નૂતન વર્ષની જેમ જ તમારા જીવનમાં દિવાળીએ નવા પ્રકાશ અને નવી આશા લાવે — શુભ દિવાળી!
- 💫 દિવાળીના દીપકની જેમ તમારું જીવન હંમેશા પ્રકાશિત રહે — Happy Diwali 2026!
- 🌼 સુખ-સમૃદ્ધિ અને શાંતિથી તમારું ઘર હંમેશા મહેકતું રહે — દિવાળી મુબારક!
- 🪔 જીવનના અંધકારને દૂર કરી પ્રકાશ તરફ લઈ જાય તેવી શુભ દિવાળી!
- 🎉 તમારા દરેક સપના સાકાર થાય તેવી આ દિવાળી શુભ રહે.
- 💥 માળા, ફટાકડા અને ખુશીના રંગો સાથે ઉજવો સુખમય દિવાળી ઉત્સવ!
- 🌟 ભગવાન લક્ષ્મીજી અને ગણેશજી તમારું ઘર ધન અને આનંદથી ભરી દે — શુભ દિવાળી!
- 🎆 પ્રકાશના આ તહેવારે દુઃખના અંધકારને દૂર કરો અને ખુશીના દીપક પ્રગટાવો.
- 🕯️ દિવાળીના આ શુભ પ્રસંગે પ્રેમ અને આનંદના રંગો તમારા જીવનમાં ભરી દે.
- 🎊 આ દિવાળી તમારું જીવન નવી સિદ્ધિ, સફળતા અને સમૃદ્ધિથી ભરી દે — Happy Deepavali 2026!
આ પણ જુઓ :: નૂતન વર્ષાભિનંદન 2026: નવા વર્ષની શુભેચ્છાઓ સહ હાર્દિક શુભકામના સંદેશાઓ
🪔 નૂતન વર્ષાભિનંદન 2026 સાથે દિવાળી શુભેચ્છા સંદેશ
દિવાળી પછી આવતું નવું વર્ષ નવી આશાઓ, નવા સંકલ્પો અને નવા સપનાઓ લઈને આવે છે. નૂતન વર્ષના પ્રારંભે તમારા સ્નેહીજનોને આ સુંદર સંદેશાઓ મોકલી શુભેચ્છાઓ પાઠવો.
- 🌷 નૂતન વર્ષાભિનંદન! તમારા જીવનમાં નવા અવસર અને ખુશીનો આરંભ થાય.
- 🌺 નવા વર્ષની શરૂઆત આનંદ, આરોગ્ય અને અખૂટ સમૃદ્ધિથી થાય — શુભ નૂતન વર્ષ!
- 🌸 વર્ષ 2026 તમને લક્ષ્મીજીના આશીર્વાદથી સમૃદ્ધ કરે તેવી શુભેચ્છા!
- 💐 નવી પ્રેરણા, નવી આશા અને નવા સપનાઓ સાથે ઉજવો નૂતન વર્ષ.
- 🪔 દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ — સુખી રહો, આનંદિત રહો!
આ પણ જુઓ :: નૂતન વર્ષાભિનંદન 2026: નવા વર્ષની શુભેચ્છાઓ સહ હાર્દિક શુભકામના સંદેશાઓ
💖 મિત્રો માટે દિવાળી શુભેચ્છા સંદેશ (Diwali Wishes for Friends)
મિત્રતા જીવનનો અમૂલ્ય સંબંધ છે. આ દિવાળીએ તમારા મિત્રો સાથે પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા માટે આ સુંદર મેસેજ મોકલો.
- 😍 મારી મિત્રતા જેવી જ તારી દિવાળી રંગીન રહે — Happy Diwali, My Friend!
- 🎇 દીપકની જેમ તારી સ્મિત હંમેશા ચમકતી રહે — શુભ દિવાળી!
- 🌻 મિત્રતાના રંગો સાથે ઉજવો ખુશીના પળો — Happy Deepavali!
- 🪔 તારા જીવનનો દરેક પળ તહેવાર બની જાય તેવી શુભેચ્છા.
- 🎆 પ્રેમ, આનંદ અને સફળતાથી ભરેલી સુખમય દિવાળી તને મુબારક.
આ પણ જુઓ :: નૂતન વર્ષાભિનંદન 2026: નવા વર્ષની શુભેચ્છાઓ સહ હાર્દિક શુભકામના સંદેશાઓ
💼 ઓફિસ અને કર્મચારીઓ માટે દિવાળી શુભકામના સંદેશ
તમારા સહકર્મચારીઓ, અધિકારીઓ, શિક્ષકો અને વ્યવસાયિક મિત્રો માટે આ Professional Diwali Wishes ઉપયોગી બનશે.
- 🪔 આપની મહેનત અને સમર્પણ માટે આભાર — શુભ દિવાળી અને નૂતન વર્ષાભિનંદન!
- 🌟 નવા પ્રોજેક્ટ અને નવી સફળતાના પ્રકાશથી ભરેલું વર્ષ તમને મળે.
- 💫 તમારું કારકિર્દી જીવન હંમેશા ઊંચાઈ પર રહે — Happy Diwali 2026!
- 🎉 ટીમ વર્કના તેજ સાથે આ દિવાળી સફળતા લાવે તેવી શુભેચ્છા!
- 🕯️ પ્રગતિના માર્ગે હંમેશા પ્રકાશ રહે — શુભ દિવાળી અને નૂતન વર્ષ!
આ પણ જુઓ :: નૂતન વર્ષાભિનંદન 2026: નવા વર્ષની શુભેચ્છાઓ સહ હાર્દિક શુભકામના સંદેશાઓ
💬 15 Best Diwali Wishes in English 2026
Here are some beautiful and meaningful Happy Diwali 2026 Wishes in English that you can share with your friends, family members, colleagues, teachers and loved ones through WhatsApp, Facebook and Instagram.
- 🎇 Wishing you a Diwali full of lights, laughter, and endless joy.
- 🪔 May this Diwali bring prosperity, peace, and positivity to your life.
- 🌟 Light up your home with happiness and your heart with love. Happy Diwali!
- 🎆 Let the light of diyas guide you to success and happiness.
- 💫 May Goddess Lakshmi bless you with health, wealth, and prosperity.
- 🌼 Celebrate this Diwali with love, laughter, and togetherness.
- 🕯️ Wish you a sparkling festival of lights — Happy Deepavali 2026!
- 🎊 May the festival of lights brighten every moment of your life.
- 🌸 Diwali is the time to celebrate new beginnings and joyful memories.
- 💐 Let’s make this Diwali as bright and colorful as your smile!
- 🌷 May the light of Diwali spread peace, happiness, and good fortune.
- 💥 Light a lamp of hope and success — Happy Diwali to you and your family!
- 🌻 On this auspicious day, may your home be filled with divine energy.
- 🎇 Wishing you endless joy, wealth, and success this Diwali.
- 🪔 Let the spirit of Diwali illuminate your life with happiness and harmony.
આ પણ જુઓ :: નૂતન વર્ષાભિનંદન 2026: નવા વર્ષની શુભેચ્છાઓ સહ હાર્દિક શુભકામના સંદેશાઓ
🌺 દિવાળી માટે ખાસ રમૂજી શુભેચ્છા સંદેશાઓ
તહેવારોમાં આનંદની સાથે થોડી રમૂજ પણ હોવી જોઈએ. અહીં કેટલાક હળવા-ફૂલકા અને મજેદાર દિવાળી મેસેજ આપ્યા છે, જે મિત્રો અને ગ્રુપમાં શેર કરી શકાય છે.
એકય હાથમાં નાં ફૂટે એવી શુભકામના..
જેટલા ઉછીના લઈ ગયા હોય એ આ દિવાળીએ પાછા આપી દયે અને તમારે દેવાના હોય તો પ્રભુ તમને શક્તિ આપે એવી શુભકામના..
દર વર્ષે જે પેઢીયું ઉઠે એમાં તમારું નામ ના આવે એવી હાર્દિક શુભકામનાઓ….
લોન ભલે લેવી પડે…વાંધો નય.. પણ તમામ હપ્તા ટાઇમસર ભરાય જાય એવી શુભકામના…
જેના સગપણ બાકી છે એનું ગોઠવાઈ જાય, અને જેનું ગોઠવાઈ ગયું એનું ચાલ્યું રે એવી શુભકામનાઓ..
અને ….
તમારા હાથે સત્કર્મો થાય અને માતા પિતાના આશીર્વાદ તમારા પર સદાય રહે એવી શુભકામનાઓ🙏
#happydiwali2026 #HappyNewYear
🌟 હૃદયસ્પર્શી દિવાળી શુભકામના સંદેશાઓ (Special Diwali Greetings)
“અજવાસનો ઉત્સવ… એવી દિવાળી…
સૌનો દી’ વાળે અને સૌને અજવાળે એવી મંગલ પ્રાર્થના સહ આપ સૌને દિવાળીની શુભ કામનાઓ…”
દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી શુભેચ્છા…..💥
🌹શુભ દિપાવલી.🌹
અંધકારથી પ્રકાશ તરફ લઈ જતો આ પાવન પર્વ આપને અને આપના પરિવાર ને તન, મન, ધન થી સુખ અને સમૃધ્ધ રાખે એવી પ્રાર્થના..!!
🙏ઉજ્જવળ દિવાળી ની શુભેચ્છા 🙏
*#🪔Happy Diwali🪔#*
🎇”During the joyous festival of Diwali, may your life be filled with prosperity and happiness with the glow of lamps and the echo of happy mantras and songs. Happy Diwali to you all.”🎇
शुभं करोति कल्याणमारोग्यं धनसम्पदा।
शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते॥
દીપોત્સવીનો આ પાવન પર્વ સૌના જીવનને સુખ, સમૃદ્ધિ અને નવી ઊર્જા પ્રદાન કરે તેવી PRAVIN DABHANI તરફથી શુભકામનાઓ..
मेरी और मेरे परिवार की तरफ से:
पूरब से प्रतिष्ठा, पश्चिम से प्रारब्ध, उत्तर से उन्नति, दक्षिण से दायित्व, ईशान से एश्वर्य, नैऋत्य से नैतिकता, आग्नेय से आकर्षण, वायव्य से वैभव, आकाश से आमदनी एवं पाताल से पूँजी.. दसों दिशाओं से सुख,शांति,समृद्धि एवं सफलता प्राप्त हो,यही शुभकामनाएँ हैं।
शुभम करोति कल्याणम, अरोग्यम धन संपदा,
शत्रु-बुद्धि विनाशायः, दीपःज्योति नमोस्तुते।
आपको सपरिवार पंच दिवसीय प्रकाश पर्व दीपोत्सव की अनन्त हार्दिक मंगलकामनाएं👏 दीपोत्सव सपरिवार आपके जीवन को सुख,समृद्धि,
सुख-शांति,सौहार्द
एवं अपार खुशियों की रोशनी से जग-मग करें।
🪔🪔🪔
शुभ दीपावली
દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતી રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી શુભેચ્છા…..💥
🌹શુભ દિપાવલી.🌹
દિવાળીના લાખો દિવડાઓ
તમારા જીવનને ખુશીઓ
આનંદ, શાંતિથી પ્રકાશિત કરે
એવી તમને અને તમારા પરિવારને
દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ.
—-🌷દિવાળીની શુભેચ્છા🌷
🌹જય શ્રી મહાકાલ🌹
આ વખતે દિવાળીનો પવિત્ર તહેવાર તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે. જીવનનો દીવો પ્રજ્વલિત રહે, પ્રેમ, સ્નેહ અને આનંદનો પ્રકાશ ફેલાય. તમને, તમારા પરિવાર અને તમારા પ્રિયજનોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.
🙏Happy Diwali💐
🙏🏻 જય શ્રી કૃષ્ણ 🙏🏻
દરેક ઘર ઉજ્જવળ બને,
ક્યારેય અંધારું ન થાય,
દરેક ઘરમાં ખુશીઓ ઉજવાય,
ઘર-ઘરમાં દિવાળી ઉજવાય,
દરેક ઘરમાં સદૈવ લક્ષ્મી રહે,
દરેક સાંજ સોનેરી બની રહે,
અને દરેક સવાર સુગંધિત હોય,
નિર્મળ મનથી બધા દ્વેષ અને શંકા ભૂલી જાય,
અને શુભેચ્છાઓમાં મધુરતા હોય.
દિવાળી ની તેજોમય શુભેચ્છા
પ્રકાશ ના પર્વ દિવાળી ની આપને તેમજ આપના પરિવારને ખુબ ખુબ શુભકામના …
જગમગતા દીવડાની જેમ આપનું જીવન પણ ખુશીયો રૂપી રંગો થી જગમગતું રહે ,
અને તમે
સુખ, શાંતિ , સંપત્તિ, આરોગ્ય અને પ્રગતિ પ્રાપ્ત કરો
એવી … આપણને દિવાળીની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું
आप सभी को सपरिवार दीपावली महापर्व की हार्दिक शुभकामनायें 🙏🧨🕯️
विधाता का आशीर्वाद आप पर बना रहे ! आपके जीवन मे आरोग्य, सुख, शांति और समृद्धि का वास हो !
દિવાળી એ પ્રકાશનો તહેવાર છે, દરેક ચહેરા પર સ્મિત લાવો
સુખ અને સમૃદ્ધિ બહાર
બધી ખુશીઓ, પ્રિયજનો અને પ્રેમનો સમાવેશ કરો
દિવાળી આ શુભ પ્રસંગે આપ સૌને પ્રેમ
દીપાવલીને હાર્દિક શુભેચ્છાઓ
દિવાળીનો આ મનોહર તહેવાર,
આપના જીવનમાં લાવે ખુશીઓ અપાર,
તમને અને તમારા પરિવારને👨👩 દિવાળીની શુભકામનાઓ🌷
રંગોળીમાં ભાત થાય છે જેમ
એવી જ સુંદર ભાતો આપના જીવનમાં રચાય,
સૌ સાથે મળી ઉજવીયે તહેવાર આપણો
એને જ પરિવાર કહેવાય 🎉
🪔આપને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ🪔
દિવાળીની હાર્દિક શુભકામનાઓ
દિવાળીના રોકેટ જોઇને ખબર પડી ગઈ,
કે જીવનમાં ઉંચે જવું હોય તો બોટલ વગર શક્ય નથી!! 😂
✨Happy Diwali✨
રંગ , ઉમંગ અને ઉત્સાહ આપવા આવે છે
દિવાળીનો તહેવાર સાચે જ બધાને એક સાથે રાખવા આવે છે
થાય મનોકામના પૂર્ણ તમારી
દિવાળીનો તહેવાર મનને આનંદ આપવા જ તો આવે છે💝
🎉તમને દિવાળીના પાવન અવસરની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🎉
દિવાળીના લાખો દિવડાઓ તમારા જીવનને ખુશીઓ
આનંદ, શાંતિથી પ્રકાશિત કરે એવી તમને અને તમારા પરિવારને
દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ.
—-🌷દિવાળીની શુભેચ્છા🌷—–
દીવા ચમકતા રહે છે
અમે તમને યાદ કરતા રહીએ, તમે અમને યાદ કરતા રહો
જ્યાં સુધી અમારી પાસે જીવન છે, અમે તમારા માટે પ્રાર્થના કરીશું.
તમે ચંદ્રની જેમ ચમકો છો આપ સૌને દિવાળીની શુભકામનાઓ
༄༆༄༆༄༆༄༆༄༆༄༆༆༄༆༄༆༆༄༆༄༆༆༄༆༄༄༆༆༆
🪔🪔HAPPY DIWALI🪔🪔
I wish you have a wonderful Diwali and plenty of pleasant memories. May this auspicious occasion bring you joy, just as your lovely appearance has brought me joy.
Wish You Happy Diwali To You & Your Family !!!🎇🎆
🪔
༆༄༆༄༆༄༆༄༆༄༆༄༆༆༄༆༄༆༆༄༆༄༆༆༄༆༄༄༆༆
दीपावली पर्वणः हार्दिक शुभकामनाः🌹
दीपावल्याः सहस्रदीपाः भवतः जीवनं सुखेन,
सन्तोषेण, शान्त्या आरोग्येण च प्रकाशयन्तु।
दीपावली का यह प्रकाश आपके और आपके परिवार की जीवन आभा को प्रकाशमान करें।
🌷🪔🌷🪔🌷
મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનના આગમનના વધામણાના પાવન પર્વ દિવાળીની શુભકામના.
દિવાળી આપના જીવનમાં નવી આશાની જ્યોત પ્રગટાવે તથા આપનું જીવન સુખમય અને આનંદમય બની રહે એ શુભકામના 🙏
દિવાળી ની ખુબ ખુબ શુભકામના
ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે…
🪔 હેપ્પી દિવાળી 🪔
दीपावली महापर्व के पावक दियोंका प्रकाश हर पल आपके जीवन को एक नयी रोशनी एवम नया पथ दे, रौशनी का यह पावन त्यौहार आपके जीवन में सुख, शांति एवं समृद्धि लेकर आये, हमारी ओर से आपको दिवाली की हार्दिक मंगलकामनाएँ…💐👏
🙏🏻 જય શ્રી કૃષ્ણ 🙏🏻
દરેક ઘર ઉજ્જવળ બને,
ક્યારેય અંધારું ન થાય,
દરેક ઘરમાં ખુશીઓ ઉજવાય,
ઘર-ઘરમાં દિવાળી ઉજવાય,
દરેક ઘરમાં સદૈવ લક્ષ્મી રહે,
દરેક સાંજ સોનેરી બની રહે,
અને દરેક સવાર સુગંધિત હોય,
નિર્મળ મનથી બધા દ્વેષ અને શંકા ભૂલી જાય,
અને શુભેચ્છાઓમાં મધુરતા હોય.
દિવાળી ની તેજોમય શુભેચ્છા
।। दीपावली की हार्दिक शुभकामनाएॅं ।।
🙏🙏🙏🙏🙏🙏 મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનના આગમનના વધામણાના પાવન પર્વ દિવાળીની શુભકામના….
દિવાળી આપના જીવનમાં નવી આશાની જ્યોત પ્રગટાવે તથા આપનું જીવન સુખમય અને આનંદમય બની રહે એવી મારી અને મારા પરિવાર તરફથી દિવાળીની શુભેચ્છાઓ અને શુભકામનાઓ….
🙏🙏શુભ દિપાવલી🙏🙏
પરમ સ્નેહી શ્રી…..
🪔 આપને તથા આપના પરિવારને દિવાળીના પાવન પર્વ પર હાર્દિક શુભકામનાઓ🪔
દિવાળીનો આ તહેવાર સુખ-શાંતિ,સંપતિ,દીર્ઘાયુ,સલામતી, સૌભાગ્ય,સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતી રાખે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.
આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય,
દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય એવી શુભકામના…💐
🪔 શુભ દિપાવલી 🪔
દીવાળી પર્વની સર્વે સ્ટાફ મિત્રોને હાર્દિક શુભકામનાઓ! દીવાળીના આ શુભ અવસરે તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે તેવી શુભેચ્છાઓ!🙏😊
🪔આપ સૌને મારા અને મારા પરિવાર વતી આપને દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતી રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ…..🪔
આપ અને આપના પરિવારનું જીવન દીપકની જ્યોતની જેમ ઝગમગતું રહે તેવી શુભકામના સહ
🌹શુભ દિપાવલી🌹
દિવાળીનાં પાવન પર્વે નિમીતે આપના જીવનમાં પ્રકાશની જેમ આપનો પરિવાર પ્રકાશિત રહે સુખ, સમૃદ્ધિ , ધન સંપદા એવમ આરોગ્યમય સુખાકારી નીવડે… હરહંમેશા પ્રસન્ન એવમ પ્રકાશિત રહે એવી શુભકામનાઓ
🪔શુભ દિપાવલી🪔
🌹 દિવાળી સારી આવી છે! – સુંદર ગુજરાતી દિવાળી કવિતા
🌷🌷🌷::💔:🌷🌷🌷
લાગે છે આ વર્ષે દિવાળી સારી તે આવી છે,
માનવમાં માનવતા ભરીને તાળી તે લાવી છે!
દીન તણી ઝુંપડીએ તેલ ટીપું લઈ તે આવી છે,
ફટાકડાને ફૂલજરી થોડીક મીઠાઈ તે લાવી છે!
બાલ વૃદ્ધ યુવાનમાં ઉલ્લાસ ભરી તે લાવી છે,
નવોઢાના મુખડે ખુશીઓ ભરવા તે આવી છે!
દુઃખીનાં આંસુ લોવા માનવ થઈ તે આવી છે,
ખેત મજૂરી વેપાર ધંધે થોડી તેજી તે લાવી છે,
રિસાયેલાને મનાવી ગળે લગાવા તે આવી છે,
સૌનું તે કરવું કલ્યાણ સંદેશ એક તે લાવી છે!
રામ – રામ સાલ મુબારક તે લાવી છે.!
લાગે છે આ વર્ષે દિવાળી સારી તે આવી છે.!
🎆 પરિવાર માટે ખાસ દિવાળી શુભેચ્છા સંદેશ
ફુલઝડી જેવી જીંદગીમાં, આ પર્વ તમને અને તમારા પરિવારમાં હરપળ ઉજાસથી ભરી દે, તમારા ઘરમાં ખુશીઓ અને શાંતિનો વાસ લાવે, અને તમારા સંબંધોમાં મીઠાશ વધે. તમારા તમામ દુ:ખોને દૂર કરી ખુશીની રમઝટ લાવે તેવી મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છાઓ.
🎆શુભ દીપાવલી!🎆
સ્નેહી શ્રી,
મારા તથા મારા પરિવાર તરફથી આપને તથા આપના પરિવારને દિવાળીના તહેવાર પર હાર્દિક શુભકામના…
🪔દિવાળી નો આ તહેવાર સુખ, સંપત્તિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધિ અને સદભાવના ની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતી રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય અને આપના જીવન મા સુખ,શાંતિ અને સમૃદ્ધિમાં ઉત્તરો ઉતર વધારો થાય અને દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય એવી શુભકામના…
🙏શુભ દિવાળી🙏
दीपज्योतिः परंब्रह्म दीपज्योतिर्जनार्दनः।
दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तु ते॥
જીવનમાં સકારાત્મકરૂપી પ્રકાશ પાથરતા પાવન પર્વ દિવાળીની આપને તથા આપના પરિવારજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!🪔🧨
🌸 Happy Diwali 2026 – સમાપન અને હાર્દિક શુભકામનાઓ
દિવાળી એ માત્ર દીવા, ફટાકડા અને મીઠાઈઓનો તહેવાર નથી. દિવાળી એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાની પ્રેરણા, જૂના સંબંધોમાં નવી મીઠાશ ઉમેરવાનો અવસર અને જીવનમાં સકારાત્મકતાનો સંચાર કરવાનો પવિત્ર સમય.
આ દિવાળી 2026 તમારા જીવનમાં નવી આશાઓ, નવી તકો, સફળતા અને સમૃદ્ધિ લઈને આવે. તમારા પરિવારના દરેક સભ્યનું જીવન સુખ, શાંતિ, આરોગ્ય અને આનંદથી ભરપૂર રહે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.
🌼 “સુખ-શાંતિ, સમૃદ્ધિ અને પ્રેમથી ભરેલી દિવાળી તથા નૂતન વર્ષની આપ સૌને હાર્દિક શુભકામનાઓ!” 🌼
🙏 આપ સૌને અને આપના પરિવારને Happy Diwali 2026! 🪔
❓ Frequently Asked Questions (FAQs) – દિવાળી શુભેચ્છા સંદેશા 2026
1. Happy Diwali 2026 Wishes in Gujarati ક્યાંથી મેળવી શકાય?
તમે edum2p.com પર આ લેખમાં 25 ગુજરાતી દિવાળી શુભેચ્છા સંદેશાઓ, સુંદર કવિતાઓ અને અનેક હૃદયસ્પર્શી મેસેજ વાંચી શકો છો અને તમારા મિત્રો તથા પરિવારજનોને મોકલી શકો છો.
2. WhatsApp પર શેર કરવા માટે શ્રેષ્ઠ દિવાળી મેસેજ કયા છે?
આ લેખમાં આપેલા ગુજરાતી Diwali Wishes, English Diwali Messages, રમૂજી મેસેજ અને સુંદર કવિતાઓ WhatsApp Status તથા વ્યક્તિગત મેસેજ તરીકે શેર કરવા માટે ઉપયોગી છે.
3. મિત્રો અને પરિવારને દિવાળીની શુભેચ્છા કેવી રીતે આપવી?
તમારા મિત્રો અને પરિવારજનોને સુખ, શાંતિ, આરોગ્ય, સમૃદ્ધિ અને સફળતાની શુભેચ્છા આપતા હૃદયસ્પર્શી સંદેશાઓ WhatsApp, Facebook અને અન્ય Social Media દ્વારા મોકલી શકો છો.
4. English માં Happy Diwali Wishes ક્યાં મળશે?
આ પોસ્ટમાં 15 સુંદર English Diwali Wishes આપવામાં આવ્યા છે, જેને તમે તમારા મિત્રો, સહકર્મચારીઓ અને અન્ય સ્નેહીજનો સાથે શેર કરી શકો છો.
5. દિવાળી શુભકામના સંદેશાઓ Facebook પર શેર કરી શકાય છે?
હા, આ લેખમાં આપેલા શુભેચ્છા સંદેશાઓ તમે Facebook, WhatsApp, Instagram અને અન્ય Social Media Platform પર શેર કરી શકો છો.
🔍 SEO Keywords
Happy Diwali 2026, Happy Diwali 2026 Wishes in Gujarati, Diwali Wishes in Gujarati, Diwali Messages 2026, Gujarati Diwali Quotes, દિવાળી શુભકામનાઓ 2026, દિવાળી શુભેચ્છા સંદેશ, દિવાળી મેસેજ ગુજરાતી, Happy Deepavali 2026, Diwali Status Gujarati, Diwali WhatsApp Status, Best Diwali SMS, Diwali Greetings 2026, Diwali Wishes in English, નૂતન વર્ષાભિનંદન 2026, Gujarati Festival Wishes, Diwali Kavita Gujarati, દિવાળી કવિતા, Happy New Year Wishes Gujarati.
© Edu. Corner | Pravin Dabhani