Science Fair Projects 2026-27: Working Model Ideas, STEM Projects & PDF
Science Fair 2026-27 માટે latest circular, new themes, working model ideas, STEM projects અને previous year Science Fair PDF શોધી રહ્યા છો? આ page પર teachers અને students માટે જરૂરી Science Fair resources એક જ જગ્યાએ આપવામાં આવ્યા છે.
અહીં Artificial Intelligence, Mathematical Modelling, Green Energy, Health & Sanitation, Agriculture, Rural Technology અને Disaster Management સંબંધિત project ideas પણ જોઈ શકો છો.
🔔 મહત્વપૂર્ણ સૂચના – બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2026-27
શિક્ષકો અને બાળ વૈજ્ઞાનિકો ખાસ ધ્યાન આપે. વર્ષ 2026-27 માટે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના મુખ્ય વિષય અને પેટા વિષયો જાહેર કરવામાં આવ્યા છે. તેથી જૂના વર્ષના વિભાગ પ્રમાણે model તૈયાર કરતાં પહેલાં 2026-27નો latest circular જરૂર વાંચવો.
મુખ્ય વિષય:
ટકાઉ અને વિકસિત ભારત માટે વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઈનોવેશન
- બહેતર જીવન માટે Artificial Intelligence (AI) / Mathematical Modelling and Computational Thinking
- હરિત ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણ
- આરોગ્ય, સ્વચ્છતા અને સેનિટેશન
- સ્વદેશી કૃષિ પદ્ધતિઓ / ગ્રામિણ રૂપાંતરણ માટે વિજ્ઞાન
- આપત્તિ વ્યવસ્થાપન
📥 Science Fair 2026-27 Latest PDF Download
| Document | Details | Open |
|---|---|---|
| Full Circular | Science Fair 2026-27 detailed guidelines, themes & planning | Open |
| Short PDF | 2026-27 section-wise quick reference | View |
| Model Ideas | Latest Science Model Suggestions 2026-27 | Ideas |
🎯 Science Fair Theme 2026-27
Main Theme: Science, Technology, and Innovation for a Sustainable and Viksit Bharat
Science Fairનો હેતુ માત્ર attractive model બનાવવાનો નથી. વિદ્યાર્થીએ school, home, village, agriculture, environment અથવા daily lifeની real-world problem ઓળખીને science અને technologyની મદદથી તેનો practical solution રજૂ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
💡 Subtheme-wise Science Project Ideas
✅ Best Science Fair Project કેવી રીતે પસંદ કરવો?
Project માત્ર decoration માટે ન બનાવો. પહેલા આસપાસની કોઈ real-life problem શોધો. ત્યારબાદ તેના પાછળનું scientific reason સમજો, experiment અથવા working model તૈયાર કરો અને observations record કરો.
Problem → Scientific Principle → Working Model → Observation → Practical Solution
આ રીતે project તૈયાર કરવાથી student model કેવી રીતે કામ કરે છે તે judges સમક્ષ વધુ સારી રીતે explain કરી શકે છે.
📚 Previous Year Science Fair Project PDF
Previous year Science Fair project listsમાંથી નવા model માટે ideas મેળવી શકાય છે. Old projectની સીધી copy કરવાને બદલે તેમાં નવી innovation અથવા 2026-27 theme મુજબ improvement ઉમેરો.
| Year | Project List | |
|---|---|---|
| 2007 | PTC Project List | Open |
| 2007 | Primary Project List | Open |
| 2007 | Secondary Project List | Open |
| 2007 | Higher Secondary Project List | Open |
| 2013-14 | Science Exhibition Project List | Open |
| 2014-15 | Science Project List – 1 | Open |
| 2014-15 | Science Project List – 2 | Open |
| 2014-15 | Amreli District Project List | Open |
| 2015-16 | Science Exhibition Project List | Open |
| 2016-17 | Science Exhibition Project List | Open |
| 2018-19 | Primary Science Project List | Open |
| 2018-19 | Secondary Science Project List | Open |
| 2019-20 | Secondary Science Project List | Open |
| 2022-23 | Primary & Secondary Project List | Open |
| 2023-24 | Primary & Secondary Project List | Open |
| 2024-25 | Primary & Secondary Project List | Open |
🏫 Science Fair 2026-27 Exhibition Level
📅 Science Fair 2026-27 Important Dates
| Level | Timeline | Status |
|---|---|---|
| CRC | 05 October 2026 સુધી | Scheduled |
| SVS | 05 October 2026 સુધી | Scheduled |
| Block | 05 December 2026 સુધી | Scheduled |
| District | 10 December 2026 સુધી | Scheduled |
| Zone | To be announced | Upcoming |
| State | To be announced | Upcoming |
🔬 Science Experiment, STEM & Project Resources
Science laboratory activities, Project Work અને Exemplar Projects માટે useful resource.
ExploreTeachers અને students માટે activity-based science experiments અને project concepts.
View PDFStudent innovation, science, technology અને real-life problem solving ideas માટે useful.
ExplorePrevious projectsમાંથી inspiration લો અને તેમાં local problem, experiment, measurement અથવા નવી innovation ઉમેરો.
🚀 Why STEM Working Models Matter
Hands-on science projects classroom conceptsને practical challenges સાથે connect કરવામાં મદદ કરે છે. Renewable energy, electronics, automation, AI, agriculture technology, environmental science અને engineering design જેવા projects studentsમાં problem-solving અને scientific thinking develop કરવામાં મદદ કરી શકે છે.
Model બનાવવાની સાથે studentને problem, scientific principle, working method, observation અને practical usefulness સમજાવી શકવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે.
❓ Science Fair 2026-27 FAQ
Science, Technology, and Innovation for a Sustainable and Viksit Bharat.
ઉપર આપેલ Latest Science Model Suggestions 2026-27 PDFમાંથી latest project અને working model suggestions જોઈ શકાય છે.
Previous projects research અને inspiration માટે useful છે. Old projectને સીધો copy કરવાને બદલે તેમાં નવી improvement અથવા 2026-27 theme પ્રમાણે innovation ઉમેરવી વધુ યોગ્ય છે.
Water conservation, solar energy, cleanliness, waste management, agriculture, health અને disaster safety જેવા simple models age અને understanding પ્રમાણે પસંદ કરી શકાય.
Disclaimer
This article is prepared for educational and informational purposes. Circulars, linked PDFs and external resources belong to their respective departments, organisations or owners. Teachers and students should verify important instructions with the latest official circular before participating. EduM2P does not claim ownership of third-party documents.
Educational Resource by EduM2P