What is the Gujarat School Admission Eligibility Checker?

-
- Whether the child is eligible for Balvatika admission
-
- Whether the child is eligible for Standard 1 admission
-
- Or if the child is not eligible according to the current rules
Gujarat School Admission Eligibility Checker
બાળકની જન્મ તારીખ પસંદ કરો⚠ શાળા પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો
જો બાળક Balvatika અથવા ધોરણ 1 માં પ્રવેશ પામે તો નીચે મુજબના દસ્તાવેજો શાળામાં લાવવા.- જન્મનો દાખલો (અંગ્રેજી અને માતૃભાષામાં સંપૂર્ણ નામ સાથેનો)
- બાળકના આધાર કાર્ડની નકલ
- માતા-પિતાનો આધાર કાર્ડ
- રેશન કાર્ડની નકલ (રેશન કાર્ડમાં બાળકનું નામ હોવું જોઈએ)
- પાસપોર્ટ સાઇઝના ફોટા – 2 (બાળકના)
- બાળકના માતા અથવા પિતાની બેંક પાસબુકની ઝેરોક્સ
- માતા અથવા પિતાનો મોબાઇલ નંબર
ઉંમર જાણવા માટે અહીં ક્લિક કરો 👉
Age Calculator
How to Check School Admission Eligibility Online
You can easily check eligibility using the admission calculator by following these steps:-
- Select the child’s date of birth.
-
- Click on the Check Admission button.
-
- The tool will instantly show the admission eligibility result.
-
- If eligible, you can prepare the required documents for school admission.