જૂની પેન્શન યોજનાનો લાભ આપવા માટે માહિતી આપવા બાબત

જૂની પેન્શન યોજનાનો લાભ આપવા માટે માહિતી આપવા બાબત

જૂની પેન્શન યોજના નો લાભ આપવા બાબત
જૂની પેન્શન યોજના નો લાભ આપવા બાબત

ઉપરોકત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનુ કે, શિક્ષણ વિભાગના સંદર્ભ-૧ પત્ર સાથે નાણા વિભાગના તા.૨૬/૧૧/૨૦૨૪ના પત્રથી નાણા વિભાગના તા.૦૮/૧૧/૨૦૨૪ના ઠરાવ અનુસાર પાત્રતા ધરાવતા અધિકારી/કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવા બાબતે ઉકત ઠરાવ અનુસારની પાત્રતા ધરાવતા હોય તેઓની વિગતો પત્રક-૧ મુજબની એકસલ શીટમાં તથા હાર્ડ કોપીમાં વિગતવાર માહિતી નિયત નમુનામાં મોકલી આપવા આ કચેરીના સંદર્ભ-૨ના પત્રથી રજૂ કરવા જણાવેલ હતું જે તમામ જિલ્લાની માહિતી આ કચેરીને મળેલ છે.

પ્રસ્તુત બાબતે જણાવવાનું કે, આપશ્રીઓ દ્વારા રજૂ કરેલ માહિતીમાં તા.૦૧/૦૪/૨૦૦૫ પછી નિમણુંક પામેલા અધિકારી/કર્મચારીઓની માહિતી આ સાથે સામેલ એકશલ શીટ (પત્રક-૧) માં શ્રૃતિ ફોન્ટમાં ભરીને અધિકારી/કર્મચારીઓના નિમણૂંક હુકમ, ખાતામાં દાખલ તારીખના આધારો, આપેલ જાહેરાતના આધારો સહિત ફકત હાર્ડ કોપીમાં દિન-૧૦માં જાણકાર કર્મચારી સાથે આ કચેરીની ગ-સેવાકીય શાખામાં રૂબરૂમાં આપવા જણાવવામાં આવે છે.

પોસ્ટનું નામ જૂની પેન્શન યોજના
પરિપત્ર ની તારીખ 14-02-2025
પરીપત્ર જોવા માટે : અહીં ક્લિક કરો.

Leave a Comment